Connect with us

Vadodara

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા ઝડપાઈ, ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે!

Published

on

🚨 વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ તરફથી મળેલી સૂચનાના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ/કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે એક શંકાસ્પદ મહિલાને ઝડપી પાડી, એક ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે.

🕵️‍♀️ બાતમીના આધારે શંકાસ્પદ મહિલાની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચની ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેમને બાતમીદાર તરફથી મળેલી બાતમીના આધારે અમરશ્રદ્ધા વુડાના મકાન પાસેથી એક શંકાસ્પદ મહિલાને ઝડપી લેવામાં આવી હતી.

  • પકડાયેલ મહિલાનું નામ: નીતુબેન અલ્કેશભાઈ શાહ (ઉ.વ. 32), રહે. વિજયનગર, તરસાલી, વડોદરા.
  • મહિલાની ઝડતી તપાસ દરમિયાન તેની પાસેથી સોના-ચાંદીના દાગીનાનું એક પાકીટ મળી આવ્યું હતું, જેમાં મંગળસૂત્ર, ચેઇન, વીંટી, ચાંદીની પાયલ અને પગની માછલીનો સમાવેશ થતો હતો.
  • મહિલા આ ઘરેણાંના કોઈ સંતોષકારક કે વ્યાજબી માલિકીના પુરાવા (બિલ/પેપર્સ) રજૂ કરી શકી ન હતી.

🏠 વોશરૂમમાં લોક કરીને કરી હતી ચોરી

નીતુબેન શાહની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે ચોરીની કબૂલાત કરી હતી.

  • તેણે જણાવ્યું કે, તેણે ત્રણેક દિવસ પહેલા પોતાની સોસાયટીમાં આવેલા એક મકાનમાં ચોરી કરી હતી.
  • ચોરી દરમિયાન ઘરમાં હાજર બહેનને વોશરૂમમાં મોકલીને વોશરૂમને બહારથી લોક કરી દીધું હતું.
  • ત્યારબાદ તેણે હોલમાં રાખેલી લાકડાની તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી.
  • પકડાયેલી મહિલા આ ચોરી કરીને લાવેલ ઘરેણાં વેચી નાખવાના ઈરાદે સાથે રાખીને ફરતી હતી.

💰 કબજે કરેલ મુદ્દામાલ અને ગુનો

👉ક્રાઈમ બ્રાન્ચે કબજે કરેલા ઘરેણાંની ચકાસણી કરાવતા તે સોના-ચાંદીના હોવાનું જણાઈ આવ્યું હતું. મહિલાએ આપેલી હકીકતની ખાતરી તપાસ કરતા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું.

👉પકડાયેલ મહિલા અને તેની પાસેથી મળી આવેલા સોના-ચાંદીના ઘરેણાંને આગળની તપાસ તજવીજ. મકરપુરા પોલીસ સ્ટેશન (ગુ.ર.નં.11196016250746/2025   બી.એન.એસ કલમ 305(એ), 331(3) મુજબ) ના ગુનાના કામે સોંપવામાં આવ્યા છે.

Chhotaudaipur5 hours ago

નર્મદાના પટમાં રેતી માફિયાઓ બેફામ: પોઈચા પુલ નીચે નદીના વહેણને રોકી બનાવી દીધો ગેરકાયદે રસ્તો.

Sports6 hours ago

ખેલ મહાકુંભ 2026: વડોદરાના હઠીલા અર્પિતની ગોલ્ડન હેટ્રિક, રાજ્યકક્ષાએ ઝળક્યો ઊર્મિ સ્કૂલનો સિતારો

Vadodara7 hours ago

વડોદરા: રખડતા ઢોર મુદ્દે પાલિકા લાલઘૂમ, નવાપુરામાં પશુ માલિક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Vadodara8 hours ago

ધુમાડાના ગોટેગોટાથી ગોરવા વિસ્તાર ધમધમ્યો: મધુનગરમાં બેટરીના ગોડાઉનમાં આગથી લાખોનું નુકસાન

Madhya Gujarat8 hours ago

અમદાવાદ પ્લેન ક્રેશ: પીડિત પરિવારોને ₹1-1 કરોડનું વળતર મળવાનું શરૂ; એર ઈન્ડિયાને ₹1125 કરોડની વીમા સહાય

Vadodara10 hours ago

શંકરાચાર્ય પર ‘અત્યાચાર’ના વિરોધમાં યુથ કોંગ્રેસ-NSUI મેદાને; પોલીસે પ્રમુખ સહિત 7ની અટકાયત કરી

National1 day ago

પ્રયાગરાજ માઘ મેળો: શંકરાચાર્ય સમર્થનમાં દેશભરના સંતો મેદાને  vs તંત્ર – સંગમ તટે સનાતની સંગ્રામ

Gujarat1 day ago

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના મકાનોના બાકી હપ્તા પર વ્યાજ માફીની જાહેરાત

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact4 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara1 month ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara2 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara2 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara2 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending