Connect with us

Vadodara

VIP રોડ પર ફરી ભુવો પડ્યો, “એક સાંધે ત્યારે તેર તૂટે” જેવા પાલિકાના હાલ

Published

on

વડોદરાના સતત વાહનોથી ધમધમતા એલ એન્ડ ટી સર્કલ પાસે વધુ એક ભૂવો પડ્યો છે. અગાઉ એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલી લિન્ડે કંપનીના ગેટ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. જેનું રીપેરીંગ કાર્ય હજી ચાલી રહ્યું છે. ત્યારે હવે સામેની તરફ ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ અંગે કોર્પોરેટર ડો. રાજેશ શાહે જણાવ્યું કે, રોડ નીચે ડ્રેનેજ-પાણીની ચેમ્બર બેસી જતા આ ભૂવો પડ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. હાલ આ ભૂવાનું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ચોમાસુ શરૂ થતા જ શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ સિલસિલો આજે પણ જારી છે. ગતરાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી સર્કલ પાસે ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ભૂવાએ આશ્ચર્ય સર્જ્યું છે. તેનું કારણ છે કે, અગાઉ લિન્ડે કંપની પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. જેનું રીપેરીંગ કાર્ય હાલ ચાલી રહ્યું છે. હજી આ ભૂવો રીપેર થાય તે પહેલા તો તેની સામે ભૂવો પડવાની વધુ એક ઘટના સામે આવી છે. જેને લઇને હવે તંત્ર દોડતું થયું છે.

નવા પડેલા ભૂવાનું આજે સવારે રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇને સ્થાનિક કોર્પોરેટર ડો. રાજેશ શાહે જણાવ્યું કે, વીઆઇપી રોડ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોય છે. અહિંયાના રોડ જાડા, પહોળા અને સક્ષમ છે.

ભૂવા પડવા વિશે પ્રાથમિક માહિતી પ્રમાણે, રોડની નીચેની ડ્રેનેજ-પાણીની ચેમ્બર બેસી જાય છે. ત્યાર બાદ તેમાંથી પાણીનું લિકેજ થાય છે. જે બાદ સમય જતા આ સ્થળે ભૂવો પડી જાય છે, તેમ સામે આવવા પામ્યું છે. ભૂવો પડ્યાની જાણકારી સંબંધિત અધિકારીઓને રાત્રે જ આપી દેવામાં આવી હતી. અને આજે સવારથી જ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ સામેની તરફ પડેલા ભૂવાનું સમારકામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.

Continue Reading
International4 hours ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara5 hours ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara5 hours ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 days ago

વડોદરા રેલવે સ્ટેશન બહારથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ: મધ્યપ્રદેશના બે બુટલેગર પોલીસ સળિયા પાછળ

Vadodara3 days ago

કપુરાઈ પોલીસે વાઘોડિયા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 14 જુગારીઓ ઝડપાયા

Vadodara3 days ago

મકરપુરા પોલીસે ઘાઘરેટીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

Vadodara3 days ago

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર ટેક્સની તલવાર: પ્રમોશન માટે મળતી ફ્રી ગિફ્ટ પર પણ ભરવો પડી શકે છે જીએસટી

Vadodara3 days ago

વડોદરામાં એલ.સી.બી. ઝોન-3 : તરસાલી બ્રિજ પાસે ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending