Connect with us

Vadodara

74ની ઉંમરે વૃદ્ધે શાદીડોટ.કોમ પરથી પરિચયમાં આવેલી મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ

Published

on

વડોદરામાં ઢળતી ઉંમરે વૃદ્ધે શાદીડોટ.કોમ નામની મેટ્રીમોની વેબસાઇટ પરથી પરિચયમાં આવેલી મહિલા જોડે હોટલમાં દુષકર્મ આચર્યું હોવાનો કિસ્સો સપાટી પર આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પોલીસે તુરંત એક ટીમને મહારાષ્ટ્ર જવા રવાના કરી હતી. ટીમે ગણતરીના કલાકોમાં જ દુષકર્મી વૃદ્ધની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઢળતી ઉેમરે આધ્યાત્મ, ભજન-કિર્તન તરફ મન વાળવાની ઉંમરે વૃદ્ધે શર્મજનક કૃત્ય કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

26, નવે. ના રોજ શહેરના સયાજીગંજ પોલીસ મથકમાં દુષકર્મની એક ઘટના નોંધાઇ હતી. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી હરીપ્રસાદ જગન્નાથ રાઠી (ઉં. 74) (રહે. એલઆઇજી, વીએચબી કોલોની શાંતિનગર, નાગપુર, મહારાષ્ટ્ર) લગ્ન વિષયક શાદીડોટ.કોમ વેબસાઇટ પરથી મહિલાના સંપર્કમાં આવ્યા હતા. તાજેતરમાં બંને વડોદરાની એક હોટલમાં મળવા ભેગા થયા હતા. જ્યાં પહેલી જ મુલાકાતમાં વૃદ્ધે મહિલાનો દેહ ચૂંથ્યો હતો. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ આરોપી મહારાષ્ટ્રનો હોવાનું જણાઇ આવતા તુરંત ઉપરી અધિકારીની મંજૂરીથી એક ટીમ નાગપુર, મહારાષ્ટ્ર જવા માટે રવાના થઇ હતી. જ્યાંથી આરોપીને દબોચી લઇને વડોદરા લાવવામાં આવ્યો છે. આરોપીએ તેની પુછપરછમાં ગુનો આચર્યો હોવાની કબુલાત કરી છે. આખરે આરોપીને વડોદરા લાવીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Continue Reading
Vadodara7 hours ago

સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? વિશ્વામિત્રી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર લાચાર

Vadodara7 hours ago

વડોદરામાં ‘ભુવા’નો નવતર ખેલ: વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર અમદાવાદનો ઠગ ઝડપાયો

Vadodara8 hours ago

વડોદરામાં કાળજું કંપાવતી ઘટના: ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત

Vadodara9 hours ago

જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

Vadodara9 hours ago

અલકાપુરી હોય કે કપુરાઇ, વાહનચાલકો સાવધાન! શહેરમાં ગાયબ અને તૂટેલા ઢાંકણાંથી અકસ્માતોનું જોખમ વધ્યું

Vadodara10 hours ago

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Vadodara10 hours ago

ડ્રગ ફ્રી વડોદરાનો સંકલ્પ: એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ

Vadodara13 hours ago

સાયબર ઠગાઈનો નવો ખેલ: ઈ-ચલણ ભરવાની લિંક પર ક્લિક કરવું પડ્યું મોંઘું, કર્મચારીના ખાતામાંથી લાખો રૂપિયા સફાચટ!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara5 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending