Connect with us

Vadodara

પૂરની સ્થિતિમાં નેતાઓના ખરાબ અનુભવ બાદ, માનવંતા મતદારોએ નેતાઓની પ્રવેશબંધી ફરમાવી

Published

on

  • 80 થી 90 ટકા ભાજપને મત આપતા મતદારો હવે આંકરા પાણીએ,નેતાઓને માણસાઈ ન સમાજય તો મતની કિંમત તો સમજાશે?
  • પૂરની સ્થિતિમાં મેયર,નગરસેવક,ધારાસભ્ય વિસ્તારમાં ફરકયા નહીં,હવે આવવાની પણ જરૂર નથી: સ્થાનિકો

વડોદરા શહેરમાં પડેલા ધોધમાર વરસાદમાં અનેક સોસાયટીમાં પણક ભરાઈ જવાને કારણે4 દિવસ સુધી રહીશો ફસાઈ પડયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ હતી. જેમાં ખોબે ખોબે મત મેળવનાર નેતાઓ પોતાના માનવંતા મતદારોની વ્હારે આવ્યા ન હતા.જેને લઈને પ્રચંડ બહુમતી થી જીતતા ભાજપના નેતાઓ માટે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની ના મતવિસ્તારમાં વોર્ડ4 ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાઈદીપ સોસાયટીના રહીશોએ આજે સોસાયટી ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બેનર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. દરજીપૂરા તરફથી આવતી વરસાદી કાંસમાં સાઇદીપ સોસાયટી નજીકના ભાગમાં સ્લેબ કરવામાં આવી રહ્યો છે જે વરસાદી કાંસમાં પાણી સાઈદીપ સોસાયટી સહિત આસપાસના અન્ય રહેણાંક વિસ્તારમાં ભરાઈ ગયા હતા.

વરસાદી પાણીમાં 4 દિવસ અટવાઈ ગયેલા હજારો રહીશોની ઘરવખરી સહિતનો સામાન પાણીમાં પલળી જતા ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. સંપર્કવિહોણી થયેલી સોસાયટીમાં પીવાનું શુદ્ધ પાણી,ભોજન કે ફૂડ પેકેટ પણ પહોંચ્યા ન હતા. એટલું જ નહીં કોઈ સ્થાનિક નગરસેવક,મેયર પિન્કીબેન સોની કે,ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી.

પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ ભાજપના કોઈ નેતા કે નગરસેવકોએ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. જે બુથ પરથી ભાજપને 80 થી 90 ટકા મત મળ્યાં છે એ બુથના મતદારો પાણીમાં હતા ત્યારે કોઈ નેતાઓએ મુલાકાત પણ કરી નથી.જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આજે સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને મેઈન ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધ નું બોર્ડ મારી દીધું હતું. કોઈ પણ રાજકીય પાર્ટીન કોઈ નેતાએ કે કાર્યકરોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ મારી દીધું હતું. આ સાથે રહીશોએ ચમકી ઉચ્ચારી હતી કે કોઈ નેતા સોસાયટીમાં આવશે તો જોવા જેવી થશે!

Continue Reading
Vadodara6 hours ago

ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરીનો કકળાટ: 6 મહિનાથી વેઠતા રહીશોને હવે ગંદકી અને પાણીની સમસ્યા

Vadodara7 hours ago

શિક્ષકોનો અવાજ: TET મુક્તિની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષકોનું ધરણા પ્રદર્શન

Vadodara8 hours ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara8 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara9 hours ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara10 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Gujarat15 hours ago

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ: મહીસાગરના બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર

Vadodara1 day ago

કપુરાઈ પોલીસનો સપાટો: ગોરવામાંથી મોપેડ ચોરીને વેચવા નીકળેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara8 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara10 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara5 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara6 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending