Connect with us

Vadodara

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Published

on

  • હિટ એન્ડ રન દુર્ઘટના: દશરથ ગામ નજીક બ્રિજ ઉતરાણ પર પૂરપાટ ઝડપે આવેલી કારે આઈસ્ક્રીમની લારીને અડફેટે લીધી.
  • આધેડનું કરુણ મોત: પદમલા રહીને ગુજરાન ચલાવતા 55 વર્ષીય હનુમાન જાટનું ઘટનાસ્થળે જ નિ*ધન.
  • કારચાલક ફરાર: લાલ રંગની સ્વિફ્ટ કારના ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટતા લોકોમાં રોષ ફેલાયો.
  • પોલીસ તપાસ: છાણી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહન અને ચાલકને શોધવા તજવીજ હાથ ધરાઈ.

વડોદરા: વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે આઈસ્ક્રીમની લારી ચલાવતા આધેડને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃ*ત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.

🧐શું હતી ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, 55 વર્ષીય હનુમાન જાટ છેલ્લા ત્રણ દિવસથી પદમલા ખાતે રહીને આઈસ્ક્રીમ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન, એચ.પી. પેટ્રોલ પંપ નજીક બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી એક લાલ રંગની સ્વિફ્ટ કારે તેમને જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે હનુમાન જાટનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મો*ત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સર્જીને કારચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. બનાવની માહિતી મળતા જ છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃ*તદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને ફરાર કારચાલક અને વાહનની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

Continue Reading
Vadodara3 hours ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Savli20 hours ago

સાવલી: મંજુસરના નિરમા કેનાલ પાસે રિવોલ્વરથી આત્મહ*ત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Vadodara1 day ago

અટલાદરા પોલીસે પાંચ મહિના અગાઉના ચોરીના ગુનામાં સોના-ચાંદીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

Gujarat2 days ago

કાનપુરમાં ભયાનક વિમાન દુર્ઘટના: ગંગા બેરેજ પાસે ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતા પાયલટ અને કો-પાયલટના મો*ત

Farm Fact4 days ago

પ્રાકૃતિક ખેતીનું અદભુત ઉદાહરણ: 15 વીઘાના ખેતરમાં વિવિધ પાકો ઉગાડી કીર્તન પટેલ બન્યા સંપૂર્ણ સ્વાવલંબી

Editor's Exclusive5 days ago

બરોડા ડેરીના 10 ડિરેક્ટરોની મંડળીઓમાં કલમ 81ની નોટિસ આપવામાં રાજકીય કિન્નખોરી?,બાકી રહેલા ત્રણ ડિરેક્ટરોના ઓડિટ અહેવાલે પોલ ખોલી!

Vadodara6 days ago

વડોદરામાં મગરનો વધુ એક શિકાર: કલાલી પાસે તલસટ ગામે નદી કિનારે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો

Chhotaudaipur7 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur7 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 week ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur4 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending