Vadodara
વડોદરામાં નિવાસ વિસ્તારમાં 4 ફૂટનો મગર ઘૂસ્યો, હરણી-સમા રોડ પર ખળભળાટ
Published
1 year agoon
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ છે, જેના કારણે રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળવું સામાન્ય બન્યું છે.
- હરણી-સમા લિંક રોડ ખાતે પંચામૃત રેસિડેન્સીની પાર્કિંગમાં 4 ફૂટનો મગર ઘૂસીને રહિશોમાં ભય પેદા થયો.
- રેસ્ક્યૂ દરમિયાન મગર કાર નીચે સંતાઈ જતાં બહાર કાઢવામાં મુશ્કેલી આવી.
- ગળામાં ગાળિયો નાખવાનો પ્રયત્ન કરતા મગરે ઊછળકૂદ કરી, જેના કારણે ઓપરેશનમાં વિલંબ થયો.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની આસપાસ મગરોનો રહેવાસ સામાન્ય બાબત બની ગયો છે, પરંતુ આજે એક અનોખી ઘટના સામે આવી છે. હરણી-સમા લિંક રોડ પર આવેલી પંચામૃત રેસિડેન્સીની પાર્કિંગમાં અચાનક 4 ફૂટનો મગર ઘૂસી જતા રહિશોમાં ભયનું વાતાવરણ સર્જાયું.
મળતી માહિતી મુજબ, વહેલી સવારે રહિશોએ પાર્કિંગ વિસ્તારમાં મગર જોયો ત્યારે ચકચાર મચી ગઈ હતી. લોકોના ટોળા એકઠા થતાં ગભરાયેલો મગર પાર્ક કરેલી બાઇક અને કાર નીચે સંતાવાનો પ્રયત્ન કરતો હતો. રહિશોની જાણ બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.મગર કાર નીચે સંતાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવું કઠિન બન્યું હતું. વન વિભાગની ટીમે લાંબા પ્રયાસ બાદ ગાળિયો નાખી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.
આખરે મગરને વડોદરા વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડતા રાહતનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક રહિશોએ વન વિભાગની ત્વરિત કાર્યવાહી માટે પ્રશંસા વ્યક્ત કરી હતી અને વિનંતી કરી હતી કે વરસાદી સીઝનમાં આવા પ્રસંગોની સામે ચેતવણી માટે સતત દેખરેખ રાખવામાં આવે.
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત