Connect with us

Vadodara

10 માસના બાળક ઘોડિયા માંથી નીચે પડી જતા ટૂંકી સારવાર દરમિયાન મોત

Published

on

વડોદરાના છેવાડે આવેલ ભાયલીમાં એક 10 માસના બાળકનું મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા પિતા દ્ધારા બપોરના સમયે બાળક રડતો હોય જેથી ઘરમાં દસ માસના બાળકને ઘોડિયામાં સુવડાવવામાં આવ્યો હતો અને બાળક સુઈ જતા માતા પિતા તેમના કામે લાગી ગયા હતા દરમિયાન ઘોડિયામાં જાગી ગયેલ બાળક ઘોડિયામાંથી નીચે પટકાતા તેને ગંભીર ઇર્જાઓ પહોંચતા સારવાર અર્થે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ડોડી ગામના મોટા ફળિયામાં રહેતો કડિયા કામ કરતા અરવિંદભાઈ પલાસ પત્ની અને 10 માસના બાળક સાથે રોજીરોટીની શોધમાં વડોદરા આવી વડોદરાના છેવાડે આવેલ ભાયલી ગામે વસ્યા હતા અને સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા હતા અરવિંદ ભાઈ નો 10 માસનો પુત્ર સુનિલ ગત તા. 2 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે રડતો હોય તેને ઘરમાં ઘોડિયામાં સુવાડયો હતો તેમના દસ મહિનાના દીકરા સુનિલને સુવાડયો હતો.

દરમિયાન પુત્ર ઘોડિયામાં સુઈ જતા તેઓ પોતાના કામે લાગી ગયા હતા થોડા સમય બાદ ઘોડિયામાં સુઈ રહેલ 10 માસનો સુનિલ જાગી જતા તે ઘોડિયા માંથી નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જયા તેની હાલત નાજુક હોય વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો અને સયાજી હોસ્પિટલમાં માસુમ 10 માસના સુનિલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારના આક્રંદથી હોસ્પિટલમાં સન્નાટો પથરાઈ ગયો હતો

Continue Reading
Vadodara9 hours ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara18 hours ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli2 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara3 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara3 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara4 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor5 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara6 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending