Connect with us

Vadodara

POLYPLAST કંપનીમાં બ્લાસ્ટ થતા 7 ઇજાગ્રસ્ત, શંકાના દાયરામાં ફાયર NOC

Published

on

  • વડોદરા પાસે આવેલા ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નામે લાલીયાવાડી ચાલતી હોવાની ઘટના સપાટી પર આવી છે
  • મેનપુરી ગામે આવેલી કંપનીમાં કર્મચારીઓની સુરક્ષાના નામે મીંડુ
  • ફાયર સેફ્ટી વગર ચાલતી પોલી પ્લાસ્ટ તકંપનીમાં બ્લાસ્ટ
  • એક કર્મચારી અતિગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે

આજરોજ વડોદરા ગ્રામ્યના ડભોઇના મેનપુરા ગામે આવેલી પોલી પ્લાસ્ટ કેમી પ્લાન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં કંપનીના 7 કર્મચારીઓને ઇજાઓ પહોંચી છે. આ ઘટના સામે આવતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. બીજી તરફ ડભોઇના ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યું કે, કંપની પાસે ફાયર એનઓસી નહીં હોવાનું તેમના ધ્યાને આવ્યું છે. આવા સંજોગોમાં દુર્ઘટનાગ્રસ્ત કંપની તથા તેની આસપાસના એકમોની ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ મુકવામાં આવી છે.

વડોદરા પાસે આવેલા ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નામે લાલીયાવાડી ચાલતી હોવાની ઘટના સપાટી પર આવી છે. આ વાતને લઇને ખુદ ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે. વડોદરા પાસે આવેલા મેનપુરી ગામ નજીક પોલી પ્લાસ્ટ કેમી પ્લાન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. કંપની આવેલી છે. આ કંપનીમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 7 કર્મચારીઓને મોટી થી લઇને અતિગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે કર્મચારીઓની સૂરક્ષામાં ચૂક પાછળ જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ ધારાસભ્યએ કરી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ  મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારે મેનપુરા ગામ પાસે આવેલી પોલી પ્લાસ્ટ કેમી પ્લાન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. તેમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે પૈકી એક અતિગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. આ કંપની પાસે ફાયર એનઓસી નથી તેવી જાણકારી મને મળી છે. આ અંગે જિલ્લા કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં તલસ્પર્શી તપાસ થાય તે અંગેની રજૂઆત કરી છે. જો કંપની પાસે ફાયર એનઓસી ના હોય તો તાત્કાલિક કંપની વિરૂદ્ધ એક્શન લેવા માટે રજુઆત કરી છે.

Continue Reading
Vadodara26 minutes ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara1 hour ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Karjan-Shinor22 hours ago

પોલીસનો પીછો, ચાલક ફરાર: 8,250 દારૂની બોટલો સાથે કુલ રૂ. 25.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara23 hours ago

વડોદરા: ડભોઈ રોડ પર પાણી માટે ‘માટલા ફોડ’ વિરોધ! શાંતિનગરના રહીશોની તંત્ર સામે લાલ આંખ; 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા

Vadodara2 days ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara2 days ago

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 days ago

‘આપ’માં આંતરિક વિવાદનો વિસ્ફોટ: વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની નકલી IB અધિકારી બની ધમકાવવાના કેસમાં ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending