Connect with us

Vadodara

તરસાલીમાં 17 તોલા સોનાની ચોરી:પ્રોફેસરના ઘરે કામ કરતી મહિલાએ જ હાથ સાફ કર્યો

Published

on

વડોદરાના તરસાલી વિસ્તારમાં એક ઘરઘાટી મહિલાએ માલિકનો વિશ્વાસ કેળવીને લાખોની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. નવાઈની વાત તો એ છે કે, ચોરી કર્યા બાદ આ મહિલા માલિકની જ સોનાની વીંટી પહેરીને તેમના જ ઘરે કામ કરવા પહોંચી હતી, જેના કારણે સમગ્ર ભાંડો ફૂટ્યો છે.

તરસાલીના સોમા તળાવ રોડ પર આવેલી મારૂતિધામ સોસાયટીમાં રહેતા નિમિતાબેન ગુજ્જર, જેઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરઘાટી મહિલા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. નિમિતાબેન અને તેમના પતિ બંને નોકરી કરતા હોવાથી, ઘરે રહેતા વૃદ્ધ સાસુ-સસરાની સેવા માટે તેમણે છાયાબેન મનોજભાઈ બારીયા (રહે. ઘાઘરેટિયા ગામ) ને કામ પર રાખ્યા હતા.

  • ચોરીની જાણ: આગામી દિવસોમાં પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી નિમિતાબેન જ્યારે તિજોરીમાં દાગીના ચેક કરવા ગયા, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. તિજોરીમાંથી 17 તોલા સોનાના દાગીના, ચાંદીના ઘરેણાં અને 28000 રોકડા ગાયબ હતા.
  • ભૂલ ક્યાં થઈ?: ગઈકાલે જ્યારે કામવાળી મહિલા છાયાબેન ઘરે આવી, ત્યારે નિમિતાબેનની નજર તેના હાથ પર પડી. છાયાબેને આંગળીમાં એ જ સોનાની વીંટી પહેરી હતી જે નિમિતાબેનને તેમના પતિએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર ભેટ આપી હતી.
  • સામે આવ્યું સત્ય: જ્યારે નિમિતાબેને આ વીંટી વિશે પૂછપરછ કરી, ત્યારે છાયાબેન ગભરાઈ ગયા હતા અને કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

🚨 પોલીસ કાર્યવાહી

મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આટલી મોટી રકમ અને દાગીનાની ચોરી ઘરઘાટી દ્વારા જ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસે આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં મુદ્દામાલ રિકવર કરવાની ખાતરી આપી છે.

    Continue Reading
    Vadodara13 hours ago

    વડોદરા: ઇલોરાપાર્કની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; ગોરવા પોલીસે ત્રણ તસ્કરોને ₹1.50 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

    International13 hours ago

    ટ્રમ્પ સરકારના આદેશથી UFO અને એલિયન્સની ગુપ્ત ફાઇલો જાહેર; હવે કોઈ પણ જોઈ શકશે પુરાવા!

    Vadodara15 hours ago

    વડોદરા: અકોટા ટી-પોસ્ટ પાસે ગાંજો વેચતો બાજવાનો શખ્સ ઝડપાયો; ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત

    Karjan-Shinor17 hours ago

    કરજણ તંત્રની બેધારી નીતિ: કંડારીમાં તળાવ પૂરી દેવાનું કૌભાંડ, તો શહેરમાં માવજત વગર ગ્રીનરી સુકાઈ!

    Vadodara18 hours ago

    વડોદરાના કેમિસ્ટોનો મોટો નિર્ણય: 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સ બંધ નહીં રહે; હડતાળના બદલે ‘કાનૂની લડત’ પર મુકાયો ભાર

    Vadodara19 hours ago

    ડ્રામા ક્વીન: ઘરે પ્રેમની વાતની જાણ ન થાય તે માટે 19 વર્ષની યુવતીએ પોલીસને 4 કલાક દોડતી કરી; જાણો શું છે હકીકત

    Savli19 hours ago

    સાવલી : રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક ખેતરમાં આગ; ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

    Madhya Gujarat20 hours ago

    જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં: હાલોલના વાંકડિયા ગામે બોગસ ક્લિનિક ઝડપાયું; પાવાગઢ પોલીસે 9600નો મુદ્દામાલ કબજે કર્યો

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech7 months ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact8 months ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Tech6 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Vadodara3 days ago

    યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

    Padra4 days ago

    પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

    Vadodara4 days ago

    વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

    Vadodara6 days ago

    ‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

    Vadodara7 days ago

    વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

    Vadodara7 days ago

    વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

    Vadodara7 days ago

    જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

    Vadodara1 week ago

    SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

    Trending