Connect with us

Tech

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Published

on

E-SIM ફિઝિકલ સિમ કાર્ડની જેમ જ કાર્ય કરે છે, જે યુઝર્સને E-SIM સપોર્ટ કરતા ઉપકરણો પર વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી પ્રદાન કરે છે. જો તમે પણ E-SIM લગાવ્યું છે તો ચાલો જાણીએ કે E-SIM કેવી રીતે એક્ટિવેટ કરવું..

BSNLએ તાજેતરમાં પસંદગીના ટેલિકોમ સર્કલમાં E-SIM સેવા શરૂ કરી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને vi (વોડાફોન આઈડિયા) પહેલાથી જ E-SIM કાર્ડ ઓફર કરે છે. E-SIM ફિઝિકલ સિમ કાર્ડની જેમ જ કાર્ય કરે છે, જે યુઝર્સને E-SIM સપોર્ટ કરતા ઉપકરણો પર વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી પ્રદાન કરે છે. જો તમે પણ E-SIM લગાવ્યું છે તો ચાલો જાણીએ કે E-SIM કેવી રીતે એક્ટિવેટ કરવું…

ફિઝિકલ સિમ કાર્ડ ઘસાઈ શકે છે અથવા તૂટી શકે છે, પરંતુ E-SIM ના તો તૂટે છે ના ઘસાય શકે છે. જો કે, E-SIMનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. તમારા ફોનમાંથી આકસ્મિક રીતે તેને ડિલીટ કરવાથી નેટવર્ક નવી આવી શકે છે

Jio યુઝર્સ

MyJio એપ્લિકેશન દ્વારા E-SIMની રિક્વેસ્ટ કરી શકે છે અથવા E-SIM માટે અરજી કરવા માટે નજીકના જિયો સ્ટોરની મુલાકાત લઈ શકે છે.

Airtel અને VIP યુઝર્સ

જ્યારે સત્તાવાર એપ્લિકેશન દ્વારા પણ અરજી કરી શકે છે. વધુમાં, યુઝર્સ તેમના મોબાઇલ ફોનથી 121 પર કૉલ કરીને અથવા sms કરીને ઇસિમ માટે અરજી કરી શકે છે. આ માટે, E-SIM_registered ઇમેઇલ સરનામું લખો અને તેને 199 પર મોકલો.

BSNL

BSNL ના વપરાશકર્તાઓએ E-SIM માટે અરજી કરવા માટે તેમના નજીકના ગ્રાહક સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડશે. E-SIM માટે અરજી કરવા માટે તમારે KYC પૂર્ણ કરવાની જરૂર પડશે, જેના માટે તમારા આધાર કાર્ડની જરૂર પડશે.

જ્યારે “QR કોડનો ઉપયોગ કરો” પસંદ કરો અને ઇમેઇલમાં પ્રાપ્ત QR કોડ સ્કેન કરો. ત્યારબાદ તમને IVR કૉલ પ્રાપ્ત થશે, અને E-SIM માટે તમારી વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવશે.

આ પ્રક્રિયા પૂર્ણ થવામાં 4 કલાક જેટલો સમય લાગી શકે છે. એકવાર E-SIM એક્ટિવેટ થઈ ગયા પછી, ફિઝિકલ સિમ સાથે નેટવર્ક કનેક્શન દેખાશે નહી

આ જ રીતે, તમે E-SIM સાથે તમારા ફિઝિકલ સિમની બધી સુવિધાઓને ઍક્સેસ કરી શકો છો. ટ્રાઈના નિયમો અનુસાર, પહેલા 24 કલાક દરમિયાન, તમને કોઈ SMS મેસેજ પ્રાપ્ત થશે નહીં, કે તમે કોઈ SMS મેસેજ મોકલી શકશો નહીં. આ સિમ સ્વેપ છેતરપિંડી અટકાવવા માટે છે.

Vadodara9 minutes ago

વડોદરા: જામ્બુઆમાં હેર સ્ટુડિયો સંચાલકની હત્યા કરનાર શખ્સ ગણતરીના કલાકોમાં ઝડપાયો

Padra44 minutes ago

વડોદરા-પાદરા: ગંભીરા બ્રિજને લઈ સૌથી મોટા સમાચાર, વાહનચાલકોને મળશે મોટી રાહત

Vadodara1 hour ago

વડોદરા: વિજયનગર માઈ મંદિર પાસે પરિણીતાનો આપઘાત, પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન

International5 hours ago

કાબુલમાં હોસ્પિટલ પર પાકિસ્તાનનો હવાઈ હુમલો: અફઘાનિસ્તાનનો દાવો – 400ના મોત, 250થી વધુ ઘાયલ.

Vadodara21 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં વિદાયની વેળા: ચૂંટાયેલા સભ્યોની 5 વર્ષની ટર્મ પૂર્ણ, સભાગૃહમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો.

Vadodara22 hours ago

વડોદરામાં શરમજનક ઘટના: રાજસ્થંભ સોસાયટીમાં માસૂમ બાળકી સાથે દુકાનદારની અડપલાં કરવાની હરકત.

Vadodara23 hours ago

ગૃહિણીઓમાં ફફડાટ: હવે પાઇપલાઇન ગેસમાં પણ ‘રેશનિંગ’, સવાર-સાંજ માત્ર ગણતરીના કલાકો જ મળશે ગેસ!

Vadodara24 hours ago

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો: કિરણ મોરે સહિત 4 ઉમેદવારોની ઉમેદવારી રદ, વડોદરાના અરજદારોની જીત.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara24 hours ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara1 day ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara1 day ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Vadodara3 days ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara4 days ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Vadodara5 days ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor2 weeks ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 weeks ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Trending