Connect with us

National

ગેસ સિલિન્ડરની વહેલી ડિલિવરી જોઈએ છે? લાલચમાં આવતા પહેલા વાંચજો આ સમાચાર, ખાતું થઈ શકે છે સાફ.

Published

on

સાવધાન! ગેસ સિલિન્ડરના નામે થઈ રહી છે મોટી ઠગી

  • ​ગેસની અછતનો ફાયદો ઉઠાવતા સાયબર ઠગ: LPG યુઝર્સને નિશાન બનાવી ખાતા કરવામાં આવે છે સાફ.
  • ​સોશિયલ મીડિયા અને WhatsApp પર નકલી એડનો રાફડો: ‘ત્વરિત ડિલિવરી’ની લાલચ આપી ખેલાય છે ખેલ.
  • ​ઓનલાઇન પેમેન્ટ કરતા પહેલા સો વાર વિચારજો: અસલી દેખાતી નકલી વેબસાઇટ્સથી છેતરાઈ રહ્યા છે લોકો.

દુનિયાના વિવિધ ભાગોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર સરહદો સુધી સીમિત નથી રહી, પણ તમારા રસોડા સુધી પહોંચી છે. યુદ્ધને કારણે ગેસની અછત સર્જાવાની અફવાઓ અને ભયનો ફાયદો ઉઠાવીને હવે સાયબર અપરાધીઓ સક્રિય થયા છે. જો તમને પણ મોબાઈલ પર ગેસ સિલિન્ડરના બુકિંગ કે વહેલી ડિલિવરી માટે કોઈ મેસેજ આવે, તો સાવધ થઈ જજો, કારણ કે તમારી એક ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે.

🧐સ્કેમની મોડસ ઓપરેન્ડી (રીત):

આ સાયબર ઠગ મુખ્યત્વે ત્રણ તબક્કામાં લોકોને પોતાનો શિકાર બનાવે છે:

  1. નકલી જાહેરાતો: Facebook, Instagram અને Google પર ઠગબાજો આકર્ષક જાહેરાતો મૂકે છે. જેમાં દાવો કરવામાં આવે છે કે “અત્યારે બુક કરો અને બીજા જ દિવસે હોમ ડિલિવરી મેળવો.”
  2. નકલી વેબસાઇટ્સ: જ્યારે તમે આ લિંક પર ક્લિક કરો છો, ત્યારે એક વેબ પેજ ખુલે છે જે અદ્દલ અસલી ગેસ એજન્સી જેવું જ દેખાય છે. અહીં તમારી પર્સનલ વિગતો અને બેંકિંગ ડિટેલ્સ માંગવામાં આવે છે.
  3. ડર અને ઉતાવળ: ઠગબાજો મેસેજમાં લખે છે કે, “જો અત્યારે બુકિંગ નહીં કરો તો સ્ટોક પૂરો થઈ જશે અને સિલિન્ડર બીજાને આપી દેવાશે.” આ ડરને કારણે લોકો ઉતાવળમાં ઓનલાઇન પેમેન્ટ કરી દે છે અને છેતરાય છે.

❓કેવી રીતે બચશો?

  • સત્તાવાર એપનો જ ઉપયોગ કરો: હંમેશા કંપનીની ઓફિશિયલ એપ કે વેબસાઈટ પરથી જ બુકિંગ કરો.
  • અજાણી લિંકથી દૂર રહો: WhatsApp કે SMS માં આવતી શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
  • ડિજિટલ પેમેન્ટમાં સાવધાની: અજાણી વ્યક્તિ કે અનવેરિફાઇડ વેબસાઇટ પર ક્યારેય UPI પિન કે બેંકિંગ પાસવર્ડ નાખવો નહીં.

🫵યાદ રાખો, ગેસ એજન્સીઓ ક્યારેય આ પ્રકારે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને ઉતાવળે પેમેન્ટ માંગતી નથી. તમારી જાગૃતિ જ તમને સાયબર ઠગાઈથી બચાવી શકે છે. જો તમે પણ આવી ઠગાઈનો ભોગ બનો, તો તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો.

Continue Reading
Vadodara14 hours ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli15 hours ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara19 hours ago

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Vadodara1 day ago

વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

Vadodara2 days ago

વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

Editor's Exclusive2 days ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara2 days ago

કેનેડાથી પરત ફરેલા પુત્ર, આયુર્વેદિક ડોક્ટર પુત્રી અને માતાએ ટૂંકાવ્યું જીવન: આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

Savli3 days ago

સાવલી: આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા કાચા રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending