Connect with us

National

ફ્રોડમાં ફસાઈ મ્યાનમારમાં કેદ થયેલા 125 ભારતીયોને આખરે મુક્તિ, દેશમાં પરત ફર્યા

Published

on

125 ભારતીયો મ્યાનમારના મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રોમાં ફસાયા થયા હતા.તેઓ ત્યાંમાંથી ભાગીને થાઇલેન્ડ પહોંચ્યા, જ્યાં સ્થાનિક અધિકારીઓએ તેમને અટકાવ્યા..

  • ભારત સરકારે આ લોકોને ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા સુરક્ષિત રીતે વતન પરત લવાયા.
  • મ્યાસ્મારીના ઠગાઈ કેન્દ્રોમાં દરોડા પાડ્યા ગયા જેથી ઘણા ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા.
  • આ પહેલા પણ 269 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા હતા.

થાઈલેન્ડમાં ફસાયેલા કુલ 125 ભારતીય નાગરિકોને ભારતીય વાયુસેના (IAF)ના ખાસ વિમાન દ્વારા સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. આ નાગરિકો મ્યાનમારના કુખ્યાત મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રો માંથી ભાગી નીકળ્યા બાદ થાઈલેન્ડ પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક અધિકારીઓએ તેમની અટકાયત કરી અને દંડ ફટકાર્યો હતો. તેઓની ઘણી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસ અને વહીવટીતંત્ર દ્વારા થાઈલેન્ડ અને ચિયાંગ માઈમાં ઓપરેશનને ધ્યાનમાં રાખીને મહત્વ સંકલન કરવામાં આવ્યું હતું.

મ્યાનમારના ઠગાઈ કેન્દ્રોમાં દરોડા પાડ્યા કર્યા પછી ઘણા ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને સ્વદેશ લાવવા માટે આ બચાવ કામગીરી ચાલી રહી છે. આ પહેલાં 269 ભારતીયોને પણ સ્વદેશ લાવવા માટે આ કામ થઈ ચુક્યું છે.આ ઘટના દ્વારા સ્પષ્ટ થયું કે દક્ષિણપૂર્વ એશિયામાં કાર્યરત સાયબર ઠગાઈ કેન્દ્રોમાં ફસાયેલા ભારતીયોનું સુરક્ષિત વાપસી ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

નોકરીની છેતરપિંડીથી બચવા માટે ભારતીય દૂતાવાસે તેઓને વકર તેને ચેતવણી આપી છે કે વિદેશમાં નોકરી મેળવતા પહેલા નોકરીદાતા અને એજન્સીઓનું સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. ખાસ કરીને ભારતીય પાસપોર્ટ ધારકો માટે થાઇલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ ફક્ત ટૂંકા ગાળાના પ્રવાસ અને વ્યવસાય માટે માન્ય છે, રોજગારી માટે નહીં

Continue Reading
Vadodara11 hours ago

પોલીસને જોઈ કન્ટેનર ચાલકે યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો, અંતે કન્ટેનર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો

Vadodara12 hours ago

કોર્પોરેટરોના આઈકાર્ડ, લેટરહેડ અને VMC ડાયરી અટવાઈ: સમિતિઓના હોદ્દેદારોના નામ નક્કી ન થતાં કામગીરીમાં બ્રેક

Vadodara13 hours ago

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Vadodara1 day ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara1 day ago

વડોદરામાં ચૂંટણી અદાવતનો ખૂની ખેલ: સોસાયટીના પ્રમુખ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો પથ્થરમારો, ગાડીના કાચ તોડ્યા!

Karjan-Shinor2 days ago

કરજણ તાલુકાના નારેશ્વરમાં રાત્રિના સમયે દીપડાના આંટાફેરા: કેમેરામાં કેદ થઈ વાઈલ્ડ લાઈફની હિલચાલ

National2 days ago

મહાકાલના દર્શન કરીને પરત ફરતા વડોદરાના 6 યુવકોના કરુણ મોત: રોંગ સાઈડથી આવતા ટ્રકે ઇકો વાનને ટક્કર મારી

Vadodara2 days ago

વડોદરાના સુભાનપુરામાં તસ્કરોનો આતંક: જૈન દેરાસર પાસે બંધ મકાનના તાળા તોડી દોઢ લાખની મત્તા ચોરી ફરાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending