Connect with us

Gujarat

ગુજરાતમાં જનવિશ્વાસ સુધારા બિલ ગૃહમાં પસાર, બિલ દ્વારા છ વિભાગોના 11 કાયદાઓ અને અધિનિયમોમાં કુલ 516

Published

on

ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) બિલ-2025 ના મુખ્ય લાભો

  • વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન બિનજરૂરી ભય ઘટશે નાગરિકોમાં
  • કાયદાની ચૂકની ગંભીરતા અનુસાર ફાઈન નહિ પણ પેનલ્ટી
  • ન્યાયિક પ્રણાલીના ભારણમાં ઘટાડો
  • કાયદાકીય સુધારાઓ દ્વારા વ્યાપારિક સશક્તિકરણનું દિશાસૂચન
  • જુના કાયદાઓનું સમયાનુકુલ આધુનિકીકરણ
  • એમ.એસ.એમ.ઈ. – સ્ટાર્ટઅપ્સ સહિતના ર પ્રોત્સાહન

ગુજરાતમાં પ્રકારના સુધારાઓથી ઉદ્યોગસાહસિકોને લાઇસન્સ રિન્યુઅલ અથવા ફાઇલિંગના વિલંબ જેવી નાની ભૂલો માટે ફોજદારી કાર્યવાહીના ડરથી મુક્તિ મળશે.

આ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે એક ઐતિહાસિક પગલું ભરતાં ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનસભામાં પસાર કર્યું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂ કરેલા આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ અને ‘અર્નિંગ વેલ – લિવિંગ વેલ’ ના મંત્રને સાકાર કરવાનો છે. આ બિલ દ્વારા છ વિભાગોના 11 કાયદાઓ અને અધિનિયમોમાં કુલ 516 જેટલી જોગવાઈઓમાં સુધારા કરવામાં આવશે, જેનાથી નાગરિકો અને ઉદ્યોગસાહસિકો પરનો કાયદાકીય બોજ ઘટશે. આ પગલું PM નરેન્દ્રભાઈ મોદીના ‘મેક્સિમમ ગવર્નન્સ – મિનિમમ ગવર્મેન્ટ’ના ધ્યેયને અનુરૂપ છે.

જ્યારે આનો બિલનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે નાની ભૂલો માટે થતી જેલની સજા કે ભારે દંડને નાણાકીય પેનલ્ટીમાં પરિવર્તિત કરશે. કુલ 17 જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી છે, જ્યારે 498 ફાઈનને પણ પેનલ્ટીથી બદલવામાં આવશે. આનાથી કાયદાની ચૂકના કિસ્સામાં નાગરિકોમાં બિનજરૂરી ભય ઘટશે અને ન્યાયિક પ્રણાલી પરનું ભારણ પણ ઓછું થશે. આ સુધારાએ સરકાર વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન આપી ર જે ખાસ કરીને MSME અને સ્ટાર્ટઅપ્સ જેવા વ્યવસાયોને વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડશે.

જ્યારે આ ગુજરાતના વિકાસ અને રોકાણના વાતાવરણને વધુ મજબૂત બનાવશે. મંત્રી બળવંતસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ, ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો છે. આ સુધારાઓથી ઉદ્યોગસાહસિકોને લાઇસન્સ રિન્યુઅલ અથવા ફાઇલિંગના વિલંબ જેવી નાની ભૂલો કાર્યવાહીના ડરથી મુક્તિ મળશે. આ પગલું નાગરિકો વચ્ચેના વિશ્વાસને વધુ દૃઢ કરશે અને ગુજરાતને દેશના વિકાસના રોલ મોડેલ તરીકેની ઓળખને વધુ વ્યાપક બનાવશે.

Continue Reading
Farm Fact23 hours ago

ખેતરથી ડેરી સુધીની અદભુત સફર: વડોદરાના અલ્વા ગામના ખેડૂત જયેશભાઈએ વિકસાવ્યું ટકાઉ ગ્રામીણ મોડેલ

Vadodara4 days ago

મકરપુરાની રાધે રેસિડેન્સીમાં કમકમાટીભર્યો અકસ્માત: 5 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 16 વર્ષીય વિદ્યાર્થિનીનું કરુણ મો*ત

Vadodara5 days ago

વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

Vadodara6 days ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara6 days ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara1 week ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara1 week ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat1 week ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending