Connect with us

Gujarat

ભરૂચમાં ‘નેતાગીરી’ ભારે પડી: વળતરના મામલે ચૈતર વસાવાને પીડિત યુવકે જાહેરમાં જડ્યો સણસણતો લાફો!

Published

on

  • ચૈતર વસાવા વિવાદમાં: ભરૂચમાં વળતર મુદ્દે નેતાગીરી કરવા ગયેલા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા અને પીડિત પરિવાર વચ્ચે ઘર્ષણ.
  • ‘લાફા’નો બદલો ‘લાફો’: ધારાસભ્યએ પીડિત યુવકને લાફો મારતા, યુવકે પણ સામે ધારાસભ્યને લાફો ચોડ્યો; વીડિયો વાયરલ.
  • પરિવારનો દાવો: મૃતક રાકેશ વસાવાના ભાઈ રોશન વસાવાનો ઘટસ્ફોટ – “અમે ધારાસભ્યને બોલાવ્યા નહોતા, તેઓ પોતાની રીતે આવ્યા હતા.”
  • રાજકીય ગરમાવો: ધારાસભ્યની હાજરીથી માહોલ બગડ્યો હોવાના આક્ષેપો; નેતાગીરી લેવા જતાં ધારાસભ્યને સહન કરવો પડ્યો અપમાનજનક પ્રસંગ.

ભરૂચ: ભરૂચમાં વળતરના મુદ્દે રાજકારણ રમવા ગયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજનો દિવસ ખૂબ જ અપમાનજનક રહ્યો છે. એક ખાનગી કંપનીમાં લાગેલી આગમાં રાકેશ વસાવા નામના વ્યક્તિનું મોત થયું હતું, જેનું વળતર મેળવવા માટે કંપની અને પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. આ દરમિયાન ધારાસભ્ય ત્યાં પહોંચતા મામલો ગરમાયો હતો.

શું બની હતી ઘટના?

મૃતકના ભાઈ રોશન વસાવાના મતે, પરિવારે ધારાસભ્યને બોલાવ્યા જ નહોતા. તેમ છતાં ચૈતર વસાવા ત્યાં પહોંચીને નેતાગીરી કરવા લાગ્યા અને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો. વાતચીત દરમિયાન ધારાસભ્યએ પોતાનો પિત્તો ગુમાવતા પીડિત પરિવારના એક યુવકને જાહેરમાં લાફો મારી દીધો હતો. જોકે, ધારાસભ્યની આ હરકતનો યુવકે પણ તેટલા જ જોશથી જવાબ આપ્યો હતો અને ધારાસભ્યને સામે સણસણતો લાફો ચોડી દીધો હતો.

🧐નેતાગીરી કે દાદાગીરી?

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. એક ધારાસભ્ય જ્યારે પીડિત પરિવારને ન્યાય અપાવવાને બદલે તેમની સાથે જ ઝઘડે અને જાહેરમાં મારપીટ કરે, તે લોકશાહીમાં કેટલું યોગ્ય? તેવા સવાલો અત્યારે ભરૂચના રાજકીય વર્તુળોમાં ઉઠી રહ્યા છે. એક તરફ પરિવાર દુઃખમાં છે, ત્યારે ધારાસભ્યની આ પ્રકારની હરકતે સૌને ચોંકાવી દીધા છે.

🫵દુઃખની ઘડીમાં પરિવાર સાથે ઉભા રહેવાને બદલે ધારાસભ્યની આ ‘લાફાવાળી’ એ રાજકારણના નીચલા સ્તરને છતું કરી દીધું છે. શું આ ઘટના બાદ કોઈ રાજકીય પગલાં લેવાશે? તે તો આગામી સમય જ કહેશે.

Continue Reading
Vadodara8 hours ago

વડોદરામાં VGA ની દાદાગીરી: ગેસ લાઇન નાખીને રસ્તા-ઓટલા ખોદેલા મૂકી એજન્સી છૂ થઈ; પ્રજા 3 મહિનાથી પરેશાન

Vadodara13 hours ago

વડોદરા: જામ્બુવા બ્રિજ પાસે પીસીબીની રેડ; 1,316 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Vadodara14 hours ago

પાલિકાના ડમ્પરે જ વડોદરાને ગંદુ કર્યું: વિશ્વામિત્રી બ્રિજ પર કચરો ફેલાતા વાહનચાલકો મુશ્કેલીમાં, સફાઈના દાવાઓ ખોટા ઠર્યા

Vadodara15 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; 10 વાહન ચોરીમાં પકડાયેલો અને ‘પાસા’ હેઠળ જેલ ભોગવી ચૂકેલો રીઢો તસ્કર અનિલ મહીડા ફરી ઝડપાયો

Vadodara1 day ago

વડોદરા: APMC ફ્રુટ માર્કેટમાં ચાલતા દારૂના કટિંગ પર કપુરાઈ પોલીસનો દરોડો; ₹11.65 લાખના મુદ્દામાલ સાથે 3 બુટલેગર ઝડપાયા

Vadodara1 day ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો; 12 ગુનામાં સંડોવાયેલો રીઢો તસ્કર ‘કાળીબોટી’ ₹4.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

Vadodara1 day ago

વડોદરા કલેક્ટરની બેઠકમાં કડક વલણ: અધિકારીઓને તાકીદ – “લોકપ્રશ્નો પર માત્ર ચર્ચા નહીં, પોઝીટીવ પરિણામ આપો”

Vadodara2 days ago

વડોદરા: બાજવા વિસ્તારમાં પ્રેમ લગ્નના ૩ વર્ષ બાદ પાયલ પટેલના શંકાસ્પદ મોતે સર્જી ચકચાર; સાસરીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara2 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara2 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara2 weeks ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending