Connect with us

Gujarat

રાજ્યના એક શહેરમાં યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના,શું આવું બધી સિટી માં થવું જોઈએ?

Published

on

હોટલ સંચાલકોને પોલીસે સૂચના આપી હતી કે, હોટલમાં આવતા શંકાસ્પદ માણસોની વ્યવસ્થિત પૂછપરછ કરી અને જરૂરી ડોક્યુમેન્ટસ ચકાસ્યા પછી જ રૂમ આપવો.

  • યુવતીઓના ચહેરા પરથી દુપટ્ટો હટાવી આધાર કાર્ડ સાથે મેચ કરાવવું જરૂરી
  • શહેરની કેટલીક હોટલોમાં કૂટણખાના ચાલતા હોવાનાં કિસ્સા પણ તાજેતરમાં બહાર આવ્યા છે.
  • એટલું જ નહીં ધ્યાને લઈ સગીર વયની બાળાઓએ જો દુપટ્ટો પહેર્યો હોય તો તે છોડાવી આધાર કાર્ડ સાથે ચહેરો મેળવવો.

જ્યારે ગુજરાતના રાજકોટમાં કેટલીક હોટલોમાં યુગલોને એકાંત પુરૂ પાડવા માટે એક-બે કલાક માટે રૂમ ભાડે અપાય છે. ઘણાં કિસ્સાઓમાં મોહજાળમાં ફસાવાતી છાત્રાઓ અને તરૂણીઓના હોટલના રૂમમાં જ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવે છે. શહેરમાં જ્યારે કોઈપણ યુવતી કે તરૂણી ઉપર દૂષ્કર્મની ફરિયાદો નોંધાય છે, ત્યારે હોટલોના નામે અચૂક ચમકે છે. શહેરની કેટલીક હોટલોમાં કૂટણખાના ચાલતા હોવાનાં કિસ્સા પણ તાજેતરમાં બહાર આવ્યા છે.જો કે બધી જગ્યા એ ચાલે છે.તમે કોમેન્ટ માં જણાવો તમારો મત..

આ રાજકોટ શહેરની કેટલીક હોટલો એકાંત પુરૂ પાડવા માટે બદનામ થઈ ગઈ છે. કેટલીક હોટલના સંચાલકો અને માલીકો પોલીસના કોઈ પણ ડરવગર નીતિ-નિયમો નેવે મુકતા હોવાના કિસ્સા પણ બહાર આવે છે. જો કે, તેની પાછળ પોલીસની વહિવટની નીતિ મુખ્યત્ત્વે કારણભૂત છે. આ સ્થિતિમાં હોટલના સંચાલકો અને માલીકો ઉપર લગામ કસવા માટે ઝોન-2ના ડીસીપીએ એ-ડિવીઝન પોલીસ મથકમાં અવેરનેશ જેવા રૂપકડા નામ હેઠળ હોટલ સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમને કેટલીક કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેનું કેટલું પાલન થાય છે તેનો આગામી દિવસોમાં ખ્યાલ આવશે.

જ્યારે હોટલ સંચાલકોને પોલીસે સૂચના આપી હતી કે, હોટલમાં આવતા શંકાસ્પદ માણસોની વ્યવસ્થિત પૂછપરછ કરી અને જરૂરી ડોક્યુમેન્ટસ ચકાસ્યા પછી જ રૂમ આપવો. સગીર વયની બાળાઓ અન્ય કોઈ પુખ્ત વયની યુવતીના આધારકાર્ડ સાથે આવી એન્ટ્રી મેળવતી હોવાનું જાણવા મળ્યું છે. જેને ધ્યાને લઈ સગીર વયની બાળાઓએ જો દુપટ્ટો પહેર્યો હોય તો તે છોડાવી આધાર કાર્ડ સાથે ચહેરો મેળવવો. એટલું જ નહીં સાથે કોઈ પુરૂષ હોય તો પોલીસને જાણ કરવી અને રૂમ આપવો નહીં. જેથી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવી શકાય.

આમ રાજકોટના લોકલ યુવક-યુવતીઓ હોય તો તેમને પણ એક કે બે કલાક માટે રૂમ આપવાનું ટાળવું. રાજકોટનો લોકલ રહીશ જો એકલો રૂમ માંગે તો પણ આપવો નહીં. જેથી આપઘાત જેવા બનાવો અટકાવી શકાય. હોટલમાં રૂમ મેળવનાર તમામનું પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું. હોટલમાં રાખેલા રજીસ્ટરમાં પણ તેની નોંધ કરવી. હોટલના પ્રિમાઈસીસમાં સીસીટીવી કેમેરા રાખવા સહિતની સૂચનાઓ પોલીસે આપી હતી.

Continue Reading
Vadodara23 hours ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara3 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur4 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara5 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara5 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara5 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat5 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending