Connect with us

Gujarat

“પ્રધાનમંત્રીના સુરક્ષા બંદોબસ્ત માટેની બસને નર્મદા ડેમ પાસે અકસ્માત, ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, તાત્કાલિક તપાસ શરૂ”

Published

on

જો કે ડ્રાઈવર સિવાય અન્ય કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જેના માટે અધિકારીઓએ સહુનો હેતુ વ્યક્ત કર્યો છે.

  • પ્રાથમિક તપાસ મુજબ બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતાં અકસ્માત બન્યો.
  • બસ ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
  • આરોગ્ય વિભાગે પુરતું સ્ટાફ મોકલ્યું અને ફરજ પરના સ્ટાફ માટે તાત્કાલિક તપાસ શરૂ કરી

પ્રધાનમંત્રીના કાર્યક્રમના બંદોબસ્ત માટે ફાળવાયેલી બસનો અને પોરબંદર પોલિસની ગાડી વચ્ચે થયો છે. નર્મદા ડેમ પાસે વીવો પોઈન્ટ ટર્નિંગ નજીક ગંભીર અકસ્માત થયો હતો. કાર્યક્રમના ખાસ બંદોબસ્ત માટે ગઇ રહેલી પોલીસની બસને અકસ્માતે મોટું નુકસાન થયું અને બસના ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે  આ અકસ્માત નર્મદા ડેમ નજીકના વાઈટલ માર્ગ પર, ખાસ કરીને વીવો પોઈન્ટ ટર્નિંગ પાસે સર્જાયો હતો. આ સ્થળ મુખ્ય પ્રધાનમંત્રી કાર્યક્રમનાં બંદોબસ્ત માટે પાણી મુકાયેલ ટ્રાફિક રૂટમાં આવેલું છે, જેને લીધે વધુ સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થા હતી.

અકસ્માત થતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો પ્રવાસીઓ હેરાન થયા બવ મોટી જાણહાની કોઈ ખબર મળી નથી અકસ્માત ભયંકર હતો ત્યાંના સ્થાનિક પ્રવાસીઓ કહેવા પ્રમાણે.સ્થાનિક અને વાહનચાલકોની જહેમતવી નિર્ણાયક સાક્ષી તરીકે લેવામાં આવી છે.તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને અકસ્માત કારણની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.આગામી દિવસોમાં વધુ જવાબદારી નિર્ધારિત કરવા તંત્ર કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે.

Continue Reading
Gujarat37 minutes ago

કલાકોમાં જ ન્યાય: 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ સાથેની અથડામણમાં મોત

Savli15 hours ago

ડેસરમાં સોની વેપારીનું કારસ્તાન: સોનાનો સેટ બનાવવાનું કહી 1.33 લાખ પડાવ્યા બાદ ફરાર

Vadodara15 hours ago

ગોરવામાં ‘ટાઈગર ગેંગ’નો આતંક: જૂની અદાવત રાખી યુવક પર લાકડા અને ધારદાર હથિયારથી જીવલેણ હુમલો

Vadodara15 hours ago

નશાના રવાડે ચઢેલાઓ પર પોલીસની બાજ નજર: શેરખીમાંથી નશીલા દ્રવ્યોના વેચાણનું નેટવર્ક પકડાયું

Vadodara2 days ago

ચારધામ યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી: વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકે 48 યાત્રાળુઓને ઋષિકેશમાં નોંધારા મૂકી ભાગ્યો

Vadodara2 days ago

“અમણે નોટિસ આપી ટાઇમ ન આપ્યો”,દસ્તાવેજોના દાવા સાથે રહેવાસીઓમાં આક્રોશ, ડિમોલિશન સામે લોકો રસ્તા પર

Vadodara2 days ago

ગુનાખોરી પર અંકુશ: ફાયરિંગ અને મારામારીના કેસમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત

Vadodara2 days ago

‘પ્રમુખ કન્સલ્ટન્સી’ ના નામે ઠગાઈ: 10 દિવસમાં વિઝા અપાવવાની લાલચ આપી મહિલાના લાખો પચાવી પાડ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor6 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara6 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara6 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra1 week ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending