Connect with us

Gujarat

ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ–જંબુસર નેશનલ હાઇવે,ઢાઢર નદીનો બ્રીજ 3 દિવસ માટે વાહનવ્યવહાર માટે રહેશે બંધ

Published

on

તંત્ર દ્વારા ભારદારી વાહન માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે:

  • ભરૂચથી જંબુસર: આમોદ, સમા હોટલ ત્રણ રસ્તા, સરભાણ ગામ, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે, પાદરા.
  • જંબુસરજંબુસરથી ભરૂચ: દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે, પાદરા ટોલનાકા.
  • ભરૂચપાદરાથી ભરૂચ: દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે, દહેગામ ટોલનાકા, ભરૂચ ટોલનાકા.

ભરૂચ ખાતે આવેલ આવોધ-જંબુસર નેશનલ હાઇવે નં. ૬૪ પર ઢાઢર નદીના બ્રીજ ઉપર લોડ ટેસ્ટિંગ કામ માટે તા. ૨૨ થી ૨૪ નવેમ્બર ૨૦૨૫ સુધી વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન બ્રીજ ઉપરથી હલકા તેમજ ભારે તમામ પ્રકારના વાહનો પસાર ન થવા દેવામાં આવશે. લોડ ટેસ્ટિંગનો હેતુ માર્ગ સલામતી જાળવવો અને ભવિષ્યમાં સંભવતા જોખમોને ટાળવાનો છે.

પોલીસ અધિક્ષકશ્રીએ આ નિયંત્રણ માટે હકારાત્મક અભિપ્રાય આપીને તંત્રને સહયોગ આપ્યો છે. વાહનચાલકો દ્વારા આ માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે જેથી વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત રીતે જલ્દી પુનઃપ્રારંભ થઈ શકે.

આ નિર્ણયથી સ્થાનિક વાહનચાલકો અને પેટ્રોલિંગ તંત્રને માર્ગ સલામતીમાં સહાય મળશે અને ભવિષ્યમાં બને તેવી મુશ્કેલીઓ ટળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે

Continue Reading
Vadodara5 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara7 hours ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

National8 hours ago

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Vadodara9 hours ago

વડોદરામાં આત્મહત્યાના બે બનાવો: વાસદ બ્રિજ પરથી કૂદતા આધેડનું મોત, છાણી કેનાલ પર યુવતીનો આબાદ બચાવ

Dabhoi9 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara10 hours ago

વડોદરા: ડેટિંગ એપ પર હનીટ્રેપનો ખતરનાક ખેલ; રાજકોટની ‘ગંડવા ગેંગ’નો પર્દાફાશ, લૂંટારૂ મહિલાની ધરપકડ

Vadodara15 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Padra1 day ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi9 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara15 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 day ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara2 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Trending