Connect with us

Gujarat

અમદાવાદ: ઈસનપુરના ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરી ભડકે બળી, દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા.

Published

on

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ.

  • મોની હોટલ પાસે આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં આગથી અફરાતફરી.
  • ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે, આગ બૂઝાવવાની કામગીરી ચાલુ.
  • ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા, કેમિકલને કારણે આગ વધુ વિકરાળ બની.

અમદાવાદમાંથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના દક્ષિણ વિસ્તાર ગણાતા ઈસનપુરમાં એક ભીષણ આગની ઘટના બની છે. ઈસનપુરની મોની હોટલની ગલીમાં આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી છે.

મળતી માહિતી મુજબ, આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોઈ શકાય છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ફાયર ફાઈટર્સ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ફેક્ટરીમાં મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પોલીસનો કાફલો પણ ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પહોંચી ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ હાલ પ્રાથમિકતા આગને કાબૂમાં લેવાની છે.

Continue Reading
Vadodara29 minutes ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara1 hour ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Karjan-Shinor22 hours ago

પોલીસનો પીછો, ચાલક ફરાર: 8,250 દારૂની બોટલો સાથે કુલ રૂ. 25.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara23 hours ago

વડોદરા: ડભોઈ રોડ પર પાણી માટે ‘માટલા ફોડ’ વિરોધ! શાંતિનગરના રહીશોની તંત્ર સામે લાલ આંખ; 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા

Vadodara2 days ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara2 days ago

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 days ago

‘આપ’માં આંતરિક વિવાદનો વિસ્ફોટ: વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની નકલી IB અધિકારી બની ધમકાવવાના કેસમાં ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending