રાજકીય એનકાઉન્ટર માટે ઉપયોગમાં આવતા સહકારી હથિયારોનો હાલ રાજકીય યુદ્ધમાં મિસાઈલની જેમ ઉપયોગ થઇ રહ્યો છે. જોકે ભાજપ સમર્પિત બોર્ડ પર થયેલા નોટીસ હુમલા બાદ ભાજપ...
વડોદરા જિલ્લાના પાદરામાં મહાકાળી મંદિર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પથ્થરોથી ખીચોખીચ ભરેલી એક ટ્રક પલટી જતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં...
વડોદરામાં ગેસ ટ્રાન્સપોર્ટ કરવા માટે વપરાતા મોબાઈલ પ્રેશર વેસલ્સ (ટેન્ક) ના નિર્માણમાં ગંભીર ક્ષતિ અને છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોકોના જીવ જોખમમાં મૂકીને નિયમોનું ઉલ્લંઘન...
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલતુ શ્વાનને કારણે થયેલા એક સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોતાના ઘર સામે ગંદકી કરવાની...
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તા પર કચરાના ગંજ. ધુળેટી બાદની ગંદકીથી રહીશો પરેશાન. શું તંત્ર આળસ ખંખેરીને જાગશે? વડોદરાને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની ગુલબાંગો વચ્ચે શહેરના હાર્દ...
વડોદરામાં ધૂળેટીના પર્વની મોજ વચ્ચે ફતેપુરા વિસ્તારમાં જૂની અદાવતને લઈ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ફતેપુરાની ખારી તલાવડી વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો...
વડોદરાની જીવાદોરી સમાન પવિત્ર મહીસાગર નદી અત્યારે ગંભીર જોખમમાં છે. અજાણ્યા તત્વો દ્વારા આર્થિક ફાયદા માટે નદીના પાણીમાં ઝેરી પ્રવાહી ભેળવીને જળચર જીવોનો શિકાર કરવામાં આવતો...
સાવલી, વડોદરા રંગોત્સવના પર્વ પૂર્વે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સધાપુરા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોળી માટે કેસૂડાના ફૂલ પાડવા ગયેલા...
વડોદરા:મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની સુવિધા અને હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ...
શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે. આ...