Connect with us

Business

GST : ઘટાડા થી સસ્તા ભાવમાં ચીજો ન મળે તો અહીં કરજો ફરિયાદ,તાત્કાલિક કમ્પ્લેન કરી શકશો

Published

on

જેમાં તમે જીએસટી લાગુ થયા પહેલાં અને લાગુ થયા બાદ ચીજોના ભાવની તુલના કરી શકશો.જેનાથી તમને આઈડિયા આવશે કે, કંઈ પ્રોડક્ટ કેટલી સસ્તી થઈ છે.

  • જીએસટીના નવા દરોને  અસરકારક રીતે લાગુ કરવા માટે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું
  • જીએસટી સુધારા બાદ પ્રોડક્ટ્સના નવા રેટ, બિલિંગ અને મળી રહેલી છૂટ વિશે પોતાની ફરિયાદ નોંધાવી શકશો.

22 સપ્ટેમ્બર, 2025થી આસો નવરાત્રિના શુભારંભ સાથે દેશભરના લોકોને જીએસટીમાં ઘટાડાની મોટી રાહત મળશે. જેનાથી શેમ્પુ, સાબુ, બેબી પ્રોડક્ટ્સ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી બનશે. જીએસટીના નવા દરોને  અસરકારક રીતે લાગુ કરવા માટે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે. આ પોર્ટલ પર તમે જીએસટી સુધારા બાદ પ્રોડક્ટ્સના નવા રેટ, બિલિંગ અને મળી રહેલી છૂટ વિશે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

આ હેલ્પ લાઇન પર complain કરી શકાય.  https://consumerhelpline.gov.in ના ઈનગ્રામ  પોર્ટલ પર એક અલગ કેટેગરી બનાવવામાં આવી છે. જેમાં નેક્સ્ટ જનરેશન જીએસટી અર્થાત જીએસટીમાં ઘટાડાનો લાભ ન મળે તો તમે જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવી શકો છો. તેમાં એક સબ કેટેગરી પણ છે. જેમાં ઓટોમોબાઈલ, બેન્કિંગ, એફએમસીજી, ઈ-કોમર્સ જેવા સેક્ટર્સ પણ કવર કરવામાં આવ્યા છે.

જ્યારે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે, ફરિયાદ સંબંધિત પોર્ટલ શરૂ થવાથી ગ્રાહકોને જાણવામાં મદદ મળશે કે, સામાનો પર જીએસટી રેટ કટનો ફાયદો મળી રહ્યો છે કે, નહીં. લોકો તેનુ પાલન કરી રહ્યા છે કે નહીં. તેનાથી રિટેલ સ્તરે ટેક્સ રિફોર્મ અસરકારક રીતે લાગુ થશે.

જ્યારે સરકારે વધુ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. જેમાં તમે જીએસટી લાગુ થયા પહેલાં અને લાગુ થયા બાદ ચીજોના ભાવની તુલના કરી શકશો.જેનાથી તમને આઈડિયા આવશે કે, કંઈ પ્રોડક્ટ કેટલી સસ્તી થઈ છે. તેના માટે તમારે સરકારની http:savingwithgst.in નો સંપર્ક સાધી શકો છો. જેમાં જુદા-જુદા પ્રકારની ચીજવસ્તુઓના કેટેગરી આધારિત ભાવ આપેલા છે.

Vadodara15 hours ago

વડોદરા: મહારાષ્ટ્રના અપહરણ અને હત્યાના પ્રયાસના ગુનાના બે આરોપીઓ સયાજીગંજ પોલીસના સકંજામાં

Vadodara16 hours ago

વડોદરામાં બિલ્ડર પતિની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી; સ્કૂલ પરિસરમાં જ મચાવ્યો હોબાળો

Vadodara20 hours ago

વડોદરા ગ્રામ્ય LCB ને મળી મોટી સફળતા; બે મંદિરોમાં ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Vadodara2 days ago

દીકરીઓની સુરક્ષા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન: “ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો સમાજ મદદે આવે.”

Vadodara2 days ago

વડોદરા : 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે દાદાએ કર્યા શારીરિક અડપલાં, કપૂરાઈ પોલીસે નોંધ્યો POCSO હેઠળ ગુનો

Vadodara2 days ago

સહકારી ક્ષેત્રમાં ભાજપની હાલત દયનીય,એક તરફ નોટીસ અને બીજી તરફ બોર્ડને મેન્ડેટ!

Padra2 days ago

પાદરામાં પથ્થર ભરેલી ટ્રક પલટી: મહાકાળી મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક લોહીલુહાણ

Vadodara2 days ago

વડોદરા : ગેસ ટેન્કરના ઉત્પાદનમાં જીવલેણ ગેરરીતિ, મકરપુરાની એન્જિનિયરિંગ કંપની સામે પોલીસ ફરિયાદ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor6 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara6 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending