Connect with us

Blog

રાજ્યમાં વધશે ઠંડીનું જોર: અંબાલાલ પટેલની આગાહી અને હવામાન વિભાગની માહિતી

Published

on

ગુજરાતમાં શિયાળાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં પવનનું જોર વધશે અને ઠંડીમાં 20 ડિસેમ્બર સુધી મોટા ફેરફારો જોવા મળશે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની અને લઘુત્તમ તાપમાન સ્થિર રહેવાની ધારણા વ્યક્ત કરી છે.

📌અંબાલાલ પટેલની મુખ્ય આગાહીઓ
     તાપમાન અને ઠંડીનો વેગ:👇

  • લઘુત્તમ ઉષ્ણતામાન 12 થી 14 ડિગ્રી સુધી રહી શકે છે.
  • 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે.
  • 27 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે.
  • 11 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધુ વધશે.
  • ‘લા નીનો’ અસરને કારણે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે.
  • ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહી શકે છે.ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે.

🔻હવામાનની સ્થિતિ:

  • રાજ્યમાં વાદળછાયું વાતાવરણ થશે, ખાસ કરીને બપોર પછી કેટલાક ભાગોમાં વાદળો આવશે.
  • ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ તથા કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળો આવશે.
  • વાદળો હટતા રાજ્યમાં ઠંડી વધુ અનુભવાશે અને પવનનું જોર વધશે.
  • ઉત્તરાયણના પર્વમાં ઠંડી સાથે પવન પણ રહેશે.

જ્યારે અન્ય પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોએ ઘણા રાજ્યોમાં ઠંડી વધારી છે:

  • રાજસ્થાન: 18 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, 7 શહેરોમાં 5 ડિગ્રીથી નીચે. ફતેહપુર 1.9 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું.
  • મધ્ય પ્રદેશ: 19 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું. પચમઢીમાં પારો સૌથી ઓછો 5.8 ડિગ્રી નોંધાયો.
  • હવામાન વિભાગ અનુસાર, પહાડોમાંથી ઠંડી હવાઓ આવવાને કારણે આજે અને આવતીકાલે ઠંડીની અસર વધુ વધશે.

>હવામાનની આગાહી: 11 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી.

>અમદાવાદનું તાપમાન: અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

>પવનની દિશા અને ગતિ: ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તર દિશાના પવનો ફૂંકાશે.રાજ્યના દક્ષિણ ભાગોમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાશે.પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે.

Continue Reading
Vadodara9 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara11 hours ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

National12 hours ago

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Vadodara12 hours ago

વડોદરામાં આત્મહત્યાના બે બનાવો: વાસદ બ્રિજ પરથી કૂદતા આધેડનું મોત, છાણી કેનાલ પર યુવતીનો આબાદ બચાવ

Dabhoi13 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara14 hours ago

વડોદરા: ડેટિંગ એપ પર હનીટ્રેપનો ખતરનાક ખેલ; રાજકોટની ‘ગંડવા ગેંગ’નો પર્દાફાશ, લૂંટારૂ મહિલાની ધરપકડ

Vadodara18 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Padra1 day ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara9 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi13 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara18 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 day ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Trending