Connect with us

Vadodara

“વડોદરાની આંગણવાડીઓમાં વોટર કૂલર કૌભાંડ: 2 કરોડનો ખર્ચ, મોટા ભાગના કૂલર બંધ અને જવાબદારો સામે તપાસની માગ”

Published

on

2024માં વડોદરાની આંગણવાડીઓ માટે 2 કરોડ રૂપિયા ખર્ચીને 438 વોટર કૂલર મુકાયા.

  • આ પૈકી માત્ર 338 કૂલરના બિલ રજૂ થયા, જેમાં બેન્કમાં ફક્ત આ બિલ જ હાજર.
  • મોટાભાગના વોટર કૂલર બંધ હાલતમાં છે અને 1 વર્ષથી કામ કરવામાં આવતા નથી.
  • આ કૌભાંડ સામે તત્કાલિન અને અસરકારક તપાસ તથા જવાબદારો સામે કાર્યવાહીની જરૂરિયાત છે.

વડોદરાની આંગણવાડીઓમાં વોટર કૂલરમાં કથિત કૌભાંડનો ખુલાસો થયો છે જેમાં 438 આંગણવાડીઓમાં કૂલર મૂક્યાં હોવાનું પેપર પર દર્શાવવામાં આવ્યુ હતુ, પરંતુ માત્ર 338 કૂલરના જ બિલ રજૂ કરવામાં આવ્યા છે. 2024 માં 2 કરોડથી વધુ ખર્ચે વોટર કૂલરો ખરીદાયા હતા તે છતાં મોટાભાગના કૂલર બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આંગણવાડીમાં કૂલરનું બજાર કિંમત સરેરાશ 60 હજાર રૂપિયા છે, પરંતુ વધારાની કીમત પર ખરીદી કરી હોવાનું આક્ષેપ.કેટલીક આંગણવાડીઓમાં પાણીની ટાંકી અને પાણીનું કનેક્શન જ નથી, હોવા છતાં કૂલર મુકવામાં આવ્યા છે,જે પર ખાસ કરેલી તપાસમાં ખામી દેખાઇ છે.

આ મામલે ડો. દેવેશ પટેલ (જેમણે કૂલર પ્રોજેક્ટ મંજૂર કર્યો) સામે તપાસની માંગ કરવામાં આવી છે. આ કૂલરોનું સરેરાશ કિંમતો બજારભાવ કરતા ઊંચા હોવાનું પણ નિર્દોષીદારોએ ગણાવેલું છે. આંગણવાડીઓમાં વોટર કૂલર બંધ હોવાનો અને પાણી ન હોઈ કૂલર ચાલુ ન હોવાના કારણે કૌભાંડના આરોપ સામે યોગ્ય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ છે

Vadodara57 minutes ago

વડોદરા: મહારાષ્ટ્રના અપહરણ અને હત્યાના પ્રયાસના ગુનાના બે આરોપીઓ સયાજીગંજ પોલીસના સકંજામાં

Vadodara2 hours ago

વડોદરામાં બિલ્ડર પતિની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી; સ્કૂલ પરિસરમાં જ મચાવ્યો હોબાળો

Vadodara6 hours ago

વડોદરા ગ્રામ્ય LCB ને મળી મોટી સફળતા; બે મંદિરોમાં ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Vadodara24 hours ago

દીકરીઓની સુરક્ષા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન: “ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો સમાજ મદદે આવે.”

Vadodara1 day ago

વડોદરા : 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે દાદાએ કર્યા શારીરિક અડપલાં, કપૂરાઈ પોલીસે નોંધ્યો POCSO હેઠળ ગુનો

Vadodara1 day ago

સહકારી ક્ષેત્રમાં ભાજપની હાલત દયનીય,એક તરફ નોટીસ અને બીજી તરફ બોર્ડને મેન્ડેટ!

Padra1 day ago

પાદરામાં પથ્થર ભરેલી ટ્રક પલટી: મહાકાળી મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક લોહીલુહાણ

Vadodara1 day ago

વડોદરા : ગેસ ટેન્કરના ઉત્પાદનમાં જીવલેણ ગેરરીતિ, મકરપુરાની એન્જિનિયરિંગ કંપની સામે પોલીસ ફરિયાદ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor5 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara5 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending