Connect with us

Gujarat

રાજ્યમાં ગરબા પ્રેમીઓ માટે ચિંતાજનક અહેવાલ, 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

Published

on

ખેલૈયાઓ માટે ચિંતાજનક અહેવાલ,ગઈકાલે જ મેઘરાજાએ અમુક જિલ્લામાં નવરાત્રિ બગાડતા ખેલૈયાઓને વરસાદમાં રાસ કરવા મજબૂર કર્યા હતા. 

  • રવિવારે (28મી સપ્ટેમ્બર) ચાર વાગ્યા સુધી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે
  • આગામી ત્રણ કલાક માટે 10 જેટલા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું.
  • અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું

રાજ્યમાં નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે (28મી સપ્ટેમ્બર) ચાર વાગ્યા સુધી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 10 જેટલા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક કલાકોથી આ જિલ્લાઓમાં વરસાદી માહોલ તો જોવા મળી જ રહ્યો છે. એમાંય ડાંગમાં તો નદીઓ ગાંડીતૂર બનતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે જ મેઘરાજાએ અમુક જિલ્લામાં નવરાત્રિ બગાડતા ખેલૈયાઓને વરસાદમાં રાસ કરવા મજબૂર કર્યા હતા. 

જ્યારે હવામાન વિભાગ અનુસાર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાહોદ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

વધુ જાણકારી આપતા,નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકના આંકડા પર નજર કરશો તો આહ્વામાં 4 ઈંચ, વઘઈમાં 3 ઈંચ, સુબરીમાં 2.60 ઈંચ, અને સાપુતારામાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું. 

Continue Reading
Vadodara38 minutes ago

વડોદરામાં સાધન-સરંજામ સાથે ઘરફોડ ચોરી કરવા નીકળ્યો હતો આરોપી, બાપોદ પોલીસે ઝડપયો

Karjan-Shinor3 hours ago

રેતી માફિયાઓની દાદાગીરીનો અંત ક્યારે?નશામાં ધૂત ડમ્પર ચાલકે પવિત્ર નર્મદા ઘાટના પગથિયાં તોડી નાખ્યાં

Vadodara3 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

International4 hours ago

ગલ્ફમાં ‘વોર ઝોન’: MT Jalveer પર હુમલો, અમેરિકાની કાર્યવાહીમાં ભારતીયોના મોત બાદ તણાવ ચરમસીમા પર

Vadodara1 day ago

પદમલા ગોડાઉન ચોરી કેસ: વિજય સેલ્સ ઇન્ડિયાના 17 લાખના સાધનોની ચોરી મામલે ડ્રાઈવર સામે ગુનો દાખલ

Vadodara1 day ago

પૂરક પરીક્ષા: વડોદરામાં 46 કેન્દ્રો પર પરીક્ષાનો માહોલ, જિલ્લા શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ

Vadodara1 day ago

વડોદરા: પાણીની તંગી વચ્ચે વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપોનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસની તાત્કાલિક સમારકામની માંગ

Vadodara2 days ago

વડોદરા: દીપક નાઇટ્રાઇટ લિમિટેડ સાથે રૂ. 47 લાખની સાયબર ઠગાઈ, ઈ-મેઈલ હાઈજેક કરી ઠગોએ પૈસા પડાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara4 days ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli3 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 month ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Trending