Connect with us

Vadodara

વિદેશી શરાબની ડિલીવરી થાય તે પહેલા જ રૂ. 22 લાખનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

  • કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, આઇસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે વડોદરા જિલ્લામાંથી દારૂની હેરાફેરી સહિતની ગતિવિધીઓ અટકાવવા માટે ગ્રામ્ય એલસીબી સતર્ક રહે છે. તાજેતરમાં સંયુક્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રૂ. 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો બંધ બોડીના આઇસર ટેમ્પામાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે આરોપી ચાલકની અટકાયત કરી છે.

વડોદરા ગ્રામ્ય એલસીબી પ્રોહીબીશના કેસો પકડી પાડવા માટે સતત સતર્ક રહે છે. તાજેતરાં એલસીબીના પીએસઆઇ અને ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે. બાતમીના આધારે ભારતમાલા હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બતમીથી મળતો ટેમ્પો જણાઇ આવતા તેને કોર્ડન કરીને તેને રોકવામાં આવ્યો હતો.

ટેમ્પામાં એક માત્ર ચાલક મળી આવ્યો હતો. તેનું નામ અશોકકુમાર ભગવાનરામજી ખીલેરી (બિશ્નોઇ) (રહે. ધોરીમના, અજાણી ચોરી ઢાણી, બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આઇસર ટેમ્પામાં તપાસ કરતા 531 નંગ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની કિંમત રૂ. 22 લાખ આંકવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ટેમ્પો, મોબાઇલ અને જીપીઆરએસ ડિવાઇઝ જપ્ત કર્યા છે. જે તમામ મળીને કુલ. રૂ. 32.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપી ચાલકની એલસીબી દ્વારા કડકાઇ પૂર્વક પુછપરથ કરવામાં આવતા તેણે જણાવ્યું કે, પુનારામ ધોકલારામ ગોદારા એ કર્ણાયક હુબલીના કિષ્ણાભાઇ નામના વ્યક્તિનો સંપર્ક કરાવીને કર્ણાટકના હુબલી હાઇવે પરથી આઇસર ગાડી આપી હતી. અને મનોહરલાલ ને રસ્તો બતાવીને અમદાવાદ ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. જો કે, દારૂનો જંગી જથ્થો તેના ડિલીવરીના ડેસ્ટીનેશન સુધી પહોંતે તે પહેલા જ ગ્રામ્ય એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

Continue Reading
Vadodara10 hours ago

વડોદરાના ચકચારી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલાયો: છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કારચાલકને ઝડપી પાડ્યો

Vadodara1 day ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat1 day ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara1 day ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara2 days ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara2 days ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara3 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara3 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending