Connect with us

Vadodara

બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો નીકળ્યો, પોલીસે કહ્યું, “ડરવાની જરૂર નથી”

Published

on

  • સમય જતા મહિલા અને તેની પુત્રીન પર ગેંગ રેપની ધમકી આપવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો

વડોદરા માં તાજેતરમાં નામચીન બિચ્છુ ગેંગ ના માથાભારે સાગરીતો દ્વારા મહિલા અને તેની પુત્રી પર ગેંગ રેપની ધમકી આપવામાં આવી હતી. જે અંગે મહિલાએ શહેરના અટલાદરા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીઓની બરાબર સરભરા કરીને તેમનો વરઘોડો કાઢ્યો હતો. પીઆઇએ કહ્યું કે, આવા લુખા તત્વોથી કોઇએ ડરવાની જરૂર નથી.

શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા મહિલા અને તેમના પરિવારને બિચ્છુ ગેંગના માથાભારે સાગરિતો દ્વારા પરેશાન કરવામાં આવતા હતા. સમય જતા મહિલા અને તેની પુત્રીન પર ગેંગ રેપની ધમકી આપવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. અને મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં પાર્થ શર્મા, ઇલ્યાસ અજમેરી, સમીર ખાન પઠાણ અને તન્વીરહુસૈન સબ્બીરહુસૈન મલેક સામે ફરિયાદ નોંધાવી હતી. અટલાદરા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. જે બાદ વિસ્તારમાં માથાભારેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વિસ્તારના લોકોમાં આવા લુખા તત્વોનો ડર દુર કરવા માટે આ વરઘોડો કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અટલાદરાના પીઆઇએ મીડિયાને કહ્યું કે, વડોદરાવાસીઓના મનમાંથી ડર ઓછો થાય. આવા લુખા માણસો પ્રત્યો પોલીસ ખુબ જ કડક છે. આખા ગુજરાતમાં ટપોરીઓ માથુ ના ઉંચકે, અને લોકો સારી રીતે રહી શકે. તેના માટે ખાસ ફરિયાદીને સંતોષ અને બીજા માટે પણ સમજ મળે, ફરી બીજા લુખા લોકો આવું ના કરે તે માટે ઉદાહરણીય કામ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, કહેવાતા માથાભારે બિચ્છી ગેંગના સાગરીતોની પોલીસે બહાબરની સરભરા કરી હોવાનું તેમની ચાલ પરથી લાગતું હતું. જે વિસ્તારમાં તેમણે ભય ફેલાવ્યો હતો, તે જ વિસ્તારમાં માથુ નીચુ નાંખીને ચાલવાનો વારો આવ્યો હતો.

Continue Reading
Vadodara29 minutes ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara52 minutes ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

Vadodara2 hours ago

મોડી રાત્રે ફ્લેટમાં રંગરેલિયા: અકોટા પોલીસે યુવતી સહિત 4 મિત્રોને દારૂ-હુક્કા સાથે દબોચ્યા

National7 hours ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara18 hours ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International20 hours ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Chhotaudaipur1 day ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara1 day ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara5 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra6 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara6 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending