Connect with us

Vadodara

શાકભાજીના થેલા વચ્ચે રખાયેલો લાખોની કિંમતનો દારૂ જપ્ત

Published

on

  • પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, એક ટ્રક વેમાલી ગામની સીમમાં સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં ઉભો રાખેલો છે.



વડોદરા  માં યેનકેમ પ્રકારે દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો તત્પર બન્યા છે. ત્યારે તેમના મનસુબા તોડવા માટે પોલીસ જવાનોએ પણ કમર કસી લીધી છે. અને બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ કર્યું છે. તાજેતરમાં વરણામા પોલીસ મથકના જવાનોને બાતમી મળતા સ્થળ પર જઇને રેડ કરી હતી. રેડમાં શાકભાજીના થેલાની આડમાં લઇ જવાતો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વરણામાં પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.



મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, એક ટ્રક વેમાલી ગામની સીમમાં સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં ઉભો રાખેલો છે. તેમાં વિદેશી દારૂનો જથ્થો મુકી રાખવામાં આવ્યો છે. જેના આધારે દુમાડ ચોકડીથી ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચ્યા હતા. અને ત્યાં જઇને જોતા બાતમીથી મળતો આવતો ટ્રક મળી આવ્યો હતો.


આ ટ્રકની કેબિનમાં જઇને જોતા કોઇ માણસ હાજર મળી આવ્યો ન્હતો. આજુબાજુમાંથી પણ તેમનો કોઇ પત્તો લાગ્યો ન્હતો. આખરે ડ્રાઇવર કેબિનના પાછળના ભાગમાં જોતા શાકભાજી દુધી ભરેલા થેલાઓ મળી આવ્યા હતા. આ થેલાઓને હટાવતા તેની નીચેથી વિદેશી દારૂો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકની ડ્રાઇવર સીટની બાજુના ખાનામાંથી એક ચાવી મળી આવી હતી. સાથે જે ટ્રક સંબંધિ કાગળિયા મળી આવ્યા હતા. બાદમાં ટ્રકમાંથી મળી આવેલા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ. 10.32 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થે જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત મામલે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Continue Reading
Vadodara2 hours ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat3 hours ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara5 hours ago

વડોદરા પાલિકા ‘દેવા’ માં? વેરા વસૂલાતનો ટાર્ગેટ ફ્લોપ જતા ₹48 કરોડની ઘટ, તંત્રની કામગીરી સામે સવાલ

Vadodara6 hours ago

વડોદરામાં વુડાના મકાનોમાં છૂટા હાથની મારામારી, કાયદો અને વ્યવસ્થાના ધજાગરા

Padra8 hours ago

તંત્રની ઘોર નિષ્ક્રિયતા: પાદરામાં ઓપરેટર ગેરહાજર રહેતા જનસેવા કેન્દ્ર બંધ, પ્રજામાં રોષનો જ્વાળા ફાટ્યો

National8 hours ago

લોકસભામાં વધશે બેઠકોની સંખ્યા! પીએમ મોદીએ બરપેટાની રેલીમાં મહિલા અનામત બિલ અંગે આપ્યું મોટું નિવેદન

Vadodara9 hours ago

“પહેલા કામ, પછી વોટ”: અકોટાની ગંદકી જોઈ કોંગ્રેસ ઉમેદવારે પ્રચાર અટકાવ્યો; તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ

Vadodara11 hours ago

વડોદરા હાઈવે પર પોલીસની રેડ: કામદારોની વિગતો છુપાવનાર હોટલ માલિક સામે ગુનો; જાણો શું છે નવો નિયમ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 hours ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat3 hours ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara3 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara1 week ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara1 week ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara2 weeks ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Trending