Connect with us

Vadodara

ભાજપના વડોદરા લોકસભા ઉમેદવાર ડો.હેમાંગ જોષીએ વર્ષ 2017ની યાદો વાગોળી

Published

on

આજે વડોદરામાં લોકસભા અને વિધાનસભા બેઠક માટેની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી એ સવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્ષ 2017 નો જુનો ફોટો મુક્યો છે. જેમાં તેઓ જુની સંસદને હાથ બતાવી અભિવાદન કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. જો કે, વડોદરા લોકસભાની બેઠક પર ભાજપની જીત આસાન માનવામાં આવી રહી છે. ડો. હેમાંગ જોશી કેટલા મતોથી જીતીને નવા સંસદભવનમાં જશે, તે આજ સાંજ સુધી સ્પષ્ટ થઇ જશે.

https://www.instagram.com/p/C7xoF02KtQc/?igsh=bzFzazRqYmt1OWps

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે યુવા અને શિક્ષીત ઉમેદવાર ડો. હેમાંગ જોશીને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારને ઉમેદવાર બનાવ્યા હતા. વડોદરા લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપ જે કોઇ ઉમેદવેરને ટીકીટ આપે તેની જીત નિશ્ચિત જ મનાય છે. આજે વડોદરા સહિત દેશભરમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જે વર્ષ 2017, જુલાઇનો હોવાનું લખવામાં આવ્યું છે.

દેશના જુના સંસદભવનને હાથ બતાવી અભિવાદન કરતી મુદ્દામાં ફોટો મુકવામાં આવ્યો છે. આ ફોટો નીચે તેમણે લખ્યું છે કે, આ ફોટો જુલાઇ 2017 નો છે. જ્યારે રાષ્ટ્રપતિભવનની મુલાકાત લઇને દિલ્હીને વિદાય આપવા સમય પરપ મારા સાથીઓ દ્વારા ઢળતી સાંજે લેવામાં આવ્યો હતો. એ મુલાકાત સંપૂર્ણપણે શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે લેવામાં આવેલી હતી. ત્યારે હું યુવા મોરચાના સેલનો એક નાનો હોદ્દેદાર હતો.

આજે કાર્યકર્તાઓના બળે મજબુત થયેલી પાર્ટીમાં જ આ શક્ય બની શકે કે, એક સામાન્ય ઘરમાંથી આવેલા એક નાના કાર્યકરને પણ લોકસભાના સાંસદ તરીકે ચૂંટણીમાં ભાગ લેવાની તક મળી શકે, મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. આજના દિવસ માટે સૌ કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ.

જો કે, જો કે, વડોદરા લોકસભાની બેઠક પર ભાજપની જીત આસાન માનવામાં આવી રહી છે. ડો. હેમાંગ જોશી કેટલા મતોથી જીતીને નવા સંસદભવનમાં જશે, તે આજ સાંજ સુધી સ્પષ્ટ થઇ જશે.

Continue Reading
Vadodara8 hours ago

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજાના 1.715 કિલોગ્રામ જથ્થા સાથે એક કુખ્યાત શખ્સની ધરપકડ

Vadodara11 hours ago

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: શિક્ષિકા બહાર જતાં જ 17 વર્ષના સગીર ભાઈએ રૂમ બંધ કરી 10 વર્ષની બાળકીની કરી છેડતી

Vadodara13 hours ago

વડોદરામાં જનતાનો રોષ સાતમા આસમાને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ: પાલિકાએ “સાવધાન વડોદરા”ના બોર્ડ લગાવી સંતોષ માન્યો

Vadodara13 hours ago

તરસાલીમાં ઉગ્ર વિરોધ: મૂળભૂત સુવિધાઓના અભાવે 200 થી 300 રહેવાસીઓએ બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ

Vadodara14 hours ago

વડોદરામાં અચાનક મોત: ગોરવા-સમતાની સોસાયટીમાં એકલા રહેતા વડીલનું જમ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

Waghodia16 hours ago

વિકસિત ગુજરાતની વાસ્તવિકતા: વાઘોડિયાના ખોયા ગામમાં કાદવ-કીચડ અને ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી અંતિમયાત્રા

Vadodara20 hours ago

શહેરના શરાબના નશામાં અકસ્માત કરતા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે?,આજવા રોડ પર સર્જાયેલા અકસ્માતે વધુ સવાલો ઉભા કર્યા

International1 day ago

સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi6 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending