Connect with us

Vadodara

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Published

on

  • પોલીસ સ્ટેશનમાં ધમાલ: અપહરણ અને નગ્ન વીડિયો વાયરલ કરવાના કેસના આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ જવાનને માર્યો મુક્કો.
  • તોડફોડ અને હોબાળો: આરોપીઓના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કરી કાચની બારીઓની તોડફોડ; પોલીસ સ્ટેશન બન્યું અખાડો.
  • પોલીસની ભૂલ ભારે પડી: અગાઉ આરોપીઓને જામીન મળી જતા ફરિયાદીનો કેસ નબળો પડ્યો; હવે આરોપીઓની દાદાગીરી સામે પોલીસ લાચાર?
  • સુરક્ષા વ્યવસ્થા પર સવાલ: પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સુરક્ષિત નથી? ઘટનાને પગલે વડોદરા પોલીસ બેડામાં ભારે ચકચાર.
https://www.instagram.com/reel/DY6fzZXt3rm/?igsh=MW91NmVuMmVpd2VtZw==

વડોદરા: વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુરુવારે મોડી સાંજે સર્જાયેલા હોબાળાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. એક ગંભીર અપહરણ અને નગ્ન વીડિયો વાયરલ કરવાના કેસમાં તપાસ માટે બોલાવાયેલા ચાર આરોપીઓ—પ્રતિક અવરેન્દ્ર સિંગ, મનોજ યાદવ, નિલેશ સહાની અને તરૂણ યાદવ—દ્વારા પોલીસ સ્ટેશનમાં જ હિંસક તોડફોડ કરવામાં આવી હતી.

શું બની ઘટના?

અગાઉ પોલીસની ગંભીર ભૂલને કારણે આ ચારેય આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા. ગઈકાલે ફરી તપાસ માટે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ક્રાઈમ ઓફિસમાં PI વિક્રમસિંહ રાઠોડ અને અન્ય સ્ટાફની હાજરીમાં પૂછપરછ ચાલુ હતી, ત્યારે આરોપીઓના સગા-સંબંધીઓ પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈને પોલીસ જવાનને મુક્કો મારી દીધો હતો અને ક્રાઈમ ઓફિસના કાચ તોડી નાખ્યા હતા. આરોપી પ્રતીકે તો ત્યાં સુધી ધમકી આપી હતી કે તે ઝેર પીને પોલીસને ફસાવી દેશે.

🚨પોલીસ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો:

આ ઘટનાએ વડોદરા પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે. જે પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને ડર લાગવો જોઈએ, ત્યાં જ આરોપીઓ અને તેમના પરિવારો દ્વારા તોડફોડ કરવામાં આવે તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. અગાઉ આરોપીઓના જામીન થવા પાછળ પણ પોલીસની જ ભૂલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હવે આરોપીઓની આ હિંમત પોલીસ માટે મોટો પડકાર બની છે.

🧐પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ જવાન પર હુમલો થવો એ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા સમાન છે. શું હવે અટલાદરા પોલીસ આ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે, કે પછી ફરી એકવાર કોઈ ‘ભૂલ’ ને કારણે આ આરોપીઓ છૂટી જશે? વડોદરાની જનતા હવે તંત્ર પાસેથી જવાબ માંગી રહી છે.

Continue Reading
Farm Fact1 day ago

ખેતરથી ડેરી સુધીની અદભુત સફર: વડોદરાના અલ્વા ગામના ખેડૂત જયેશભાઈએ વિકસાવ્યું ટકાઉ ગ્રામીણ મોડેલ

Vadodara4 days ago

મકરપુરાની રાધે રેસિડેન્સીમાં કમકમાટીભર્યો અકસ્માત: 5 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 16 વર્ષીય વિદ્યાર્થિનીનું કરુણ મો*ત

Vadodara5 days ago

વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

Vadodara6 days ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara6 days ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara1 week ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara1 week ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat1 week ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending