Connect with us

Vadodara

વડોદરા: ગોરવા મધુનગર બ્રિજ પાસે જાહેરમાં મારામારી કરનાર બંને પક્ષના 8 શખ્સો પોલીસના સકંજામાં

Published

on

  • ગોરવા પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા 6 પુરુષો અને 2 મહિલાઓ સહિત કુલ 8 આરોપીઓને દબોચી લીધા.
  • મધુનગર બ્રિજ પાસે સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે થઈ હતી મારામારી; પોલીસની ત્વરિત કાર્યવાહી.
  • કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ; કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પાસે ગત તા. 26 એપ્રિલના રોજ સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં સામ-સામે ગુના નોંધવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઝોન-૧ ડીસીપી જગદીશ ચાવડાએ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

👮પોલીસની કાર્યવાહી:

ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. લાઠીયા અને તેમની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આ મારામારીમાં સંડોવાયેલા 6 પુરુષ અને ૨ મહિલા આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરી છે.

🚨પકડાયેલ આરોપીઓની વિગત:

  • ગોરવા પો.સ્ટે. ગુ.ર.નં. 238/2026 ના ગુનામાં: જીશાન ખાન શાહઆલમ ખાન, ફૈઝાન ખાન શાહઆલમ ખાન, હામીદઅલી ખાન મોહમ્મદ દરાજ ખાન અને ઇમરાન ઇસરાર પઠાણ (તમામ રહે. વસ્તીયા નગર, છાણી).
  • ગોરવા પો.સ્ટે. ગુ.ર.નં. 239/2026 ના ગુનામાં: મોહમ્મદ આમીરખાન ઉમરદરાઝખાન અને ઉમરદરાઝ ખાન અખ્તર ખાન (રહે. રહેમતપાર્ક, ગોરવા).

(નોંધ: આ ઉપરાંત તપાસ દરમિયાન સંડોવાયેલ અન્ય મહિલા આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી છે.)

🧐કાયદેસરની કાર્યવાહી:

ગોરવા પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જાહેર માર્ગો પર આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

Vadodara3 hours ago

વડોદરા: સીસીટીવી ફૂટેજથી ખૂલી પોલ, તેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ગુનેગાર ઝડપાયા

Vadodara4 hours ago

આજવા સરોવરના તળિયા દેખાયા: સપાટી 206 ફૂટથી નીચે જતાં પાલિકાએ રાજ્ય સરકાર પાસે માંગી સહાય

Vadodara4 hours ago

આજવા સરોવર ખાતે પાલિકાની પ્રાર્થના: મેઘરાજા મહેર કરે અને વડોદરાને પાણીની તંગી ન નડે તે માટે સત્યનારાયણ કથાનું આયોજન

Vadodara21 hours ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Waghodia22 hours ago

વાઘોડિયા: અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતિના 4 સંતાનોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લખન દરબારે ઉપાડી લીધી

Vadodara22 hours ago

ઝોન-3 એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે લક્ઝરી બસ કબજે

Vadodara23 hours ago

લોકો તરસ્યા, તંત્ર બેપરવાહ: VMC ના કર્મચારીઓની મનમાનીથી સેંકડો રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર

Vadodara23 hours ago

ટ્રાફિક મુક્તિની દિશામાં મોટું પગલું? વોર્ડ 13-14માં પાંચ ઓટલા અને ત્રણ શેડ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara4 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara5 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending