Connect with us

Vadodara

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Published

on

  • વડોદરા પી.સી.બી.ની મોટી સફળતા: પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર બે વોન્ટેડ આરોપીઓ દબોચાયા.
  • સંદીપ ઉર્ફે પુઠ્ઠો અને મયુર ઉર્ફે નિક્કી પર નોંધાયેલા છે અસંખ્ય ગુનાઓ; ભૂતકાળમાં પાસા હેઠળ પણ થઈ ચૂકી છે કાર્યવાહી.
  • આશિષ ઠાકોર નામનો વધુ એક આરોપી હજુ પણ ફરાર; પોલીસની શોધખોળ તેજ.
https://www.instagram.com/reel/DXjTOkTjTao/?igsh=MTV1MzEwbDV6ejE0dw==

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના મુજબ, પ્રોહિબિશનના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા અને પેરોલ-ફર્લો કે જામીન પરથી ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા માટે પી.સી.બી. (PCB) ની ટીમ ખાસ ઝુંબેશ ચલાવી રહી છે. પી.આઈ. જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ પોલીસે પાણીગેટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

📌ઘટના અને ધરપકડ:

પી.સી.બી.ના એ.એસ.આઈ. જીગ્નેશભાઈ અને અ.પો.કો. હીમેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીઓ સંદીપ ઉર્ફે પુઠ્ઠો રાજુભાઈ રાજપૂત અને મયુર ઉર્ફે નિક્કી દીપકભાઈ કનોજીયા ને ઝડપી પાડ્યા હતા.

🚨આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ:

પકડાયેલા બંને આરોપીઓ શહેરના કુખ્યાત તત્વો છે:

  • સંદીપ ઉર્ફે પુઠ્ઠો: આ આરોપી સામે અગાઉ 17 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ચોરી, જુગાર, મારામારી અને પ્રોહિબિશનના અનેક કેસો સામેલ છે. તે અગાઉ બે વાર ‘પાસા’ (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.
  • મયુર ઉર્ફે નિક્કી: આ આરોપી સામે પણ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખૂન, હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશનના ગુનાઓનો સમાવેશ થાય છે. તે પણ અગાઉ પાસામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે.

👮આગામી કાર્યવાહી:

આ બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, આ જ ગુનામાં સંડોવાયેલો વધુ એક આરોપી આશિષ વિનોદભાઈ ઠાકોર (રહે. ડભોઈ રોડ, વડોદરા) હજુ પણ ફરાર છે, જેની શોધખોળ કરવા માટે પી.સી.બી.ની ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Vadodara20 minutes ago

સાવધાન! અજાણી ફાઈલ ડાઉનલોડ કરવી પડી ભારે: રેલવે સુપરવાઇઝરના નામે 12.86 લાખની લોન લઈ ઠગાયા

Vadodara36 minutes ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Karjan-Shinor46 minutes ago

કરજણ: ચૂંટણી કામગીરી દરમિયાન અધિકારી અચાનક ઢળી પડ્યા; મેડિકલ ટીમની મદદથી જીવ બચ્યો

Vadodara1 hour ago

વડોદરા: વારસિયાના રામાપીર મોહલ્લામાં જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો પોલીસના સકંજામાં

Vadodara1 hour ago

ચૂંટણી ટાણે જ ભાજપમાં આંતરિક બળવો? માંજલપુરમાં પોસ્ટર લગાવી મતદારોને આયાતી ઉમેદવાર નકારવા અપીલ

Vadodara2 hours ago

VIP રોડ પર ગુનાખોરીનો આતંક: મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરનાર ઈસમ પોલીસની પકડથી દૂર?

Vadodara2 hours ago

મતદાન માટે સજ્જ વડોદરા: 21 હજાર કર્મચારીઓની ફોજ, ગરમી વચ્ચે કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા

Editor's Exclusive19 hours ago

આતો ફક્ત ક્રેડાઈના મલાઈદાર વહીવટદારો ના…: સાંસદ ડો.હેમાંગ જોષી પર થયા વ્યક્તિગત પ્રહાર!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara36 minutes ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat6 days ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara2 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli2 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara2 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara3 weeks ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara3 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Trending