Connect with us

Vadodara

વડોદરા : 950 MLD પાણીનો પુરવઠો વધારવા માટે 1840 કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે મોકલ્યા

Published

on


વર્ષ 2050 સુધીના આયોજન સંદર્ભે 1840 કરોડના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે સરકારને મોકલવામાં આવ્યા છે.વડોદરામાં 950 MLD પાણીનો પુરવઠો વધારવા માટે 1840 કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે મોકલ્યા.

  • DPRને મંજૂરી મળ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી કર્યા પછી બે ત્રણ વર્ષમાં આ કામગીરી થતા 925 MLD પાણીનો જથ્થો વધશે.
  • શહેરમાં 660 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્ષ 2050 સુધીના આયોજન સંદર્ભે 1840 કરોડના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે સરકારને મોકલવામાં આવ્યા છે.

વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ રાયકા ખાતે 75 MLD, નિમેટા ખાતે 75 અને 50 MLD, પોઇચામાં 100, અનગઢમાં 150, સિંધરોટમાં 150, દોડકામાં 50 અને કપૂરાઈમાં કેનાલ આધારિત 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના છે. DPR મંજૂરી મળ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી કર્યા પછી બે ત્રણ વર્ષમાં આ કામગીરી થતા 925 MLD પાણીનો જથ્થો વધશે.

ભવિષ્યમાં 1,495 MLD પાણીની જે જરૂરિયાત ઊભી થશે તેને આનાથી પહોંચી વળાશે. આની સાથે સાથે હાલ શહેરમાં 660 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેની સામે 510 MLD સુએજનું પાણી ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં 1000 MLD ડ્રેનેજનું પાણી નીકળશે. જેની સુવિધા સંદર્ભે વધુ 1000 MLD પાણીનું ટ્રીટમેન્ટ થઈ શકે તે માટેના નવા STP બનાવવાના છે. જેમાં અટલાદરામાં બે, કપુરાઈ અને છાણીમાં એકએક STP બનાવાશે.

Continue Reading
Vadodara10 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara12 hours ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

National13 hours ago

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Vadodara14 hours ago

વડોદરામાં આત્મહત્યાના બે બનાવો: વાસદ બ્રિજ પરથી કૂદતા આધેડનું મોત, છાણી કેનાલ પર યુવતીનો આબાદ બચાવ

Dabhoi15 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara15 hours ago

વડોદરા: ડેટિંગ એપ પર હનીટ્રેપનો ખતરનાક ખેલ; રાજકોટની ‘ગંડવા ગેંગ’નો પર્દાફાશ, લૂંટારૂ મહિલાની ધરપકડ

Vadodara20 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Padra2 days ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara10 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi15 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara20 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Trending