Connect with us

Vadodara

વડોદરા પોલીસનું ‘ઓપરેશન પંજાબ’: 17 વર્ષની સગીરાને લુધિયાણાથી છોડાવી પરિવાર સાથે મિલાપ કરાવ્યો

Published

on

વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી ગુમ થયેલી 17 વર્ષની સગીરાને શોધવા માટે વડોદરા પોલીસે છેક પંજાબ સુધી લાંબી તપાસ હાથ ધરી મોટી સફળતા મેળવી છે. વારસીયા પોલીસ અને LCB ઝોન-4 ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીને પંજાબના લુધિયાણા નજીકથી ઝડપી પાડ્યો છે.

શું હતો સમગ્ર બનાવ?

ગત તા. 05/01/2026 ના રોજ કિશનવાડી વિસ્તારમાંથી એક સગીરાનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પરિવારજનોએ વારસીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 137(2) મુજબ તપાસ શરૂ કરી હતી.

🎦CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી મળ્યું લોકેશન

પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ PI એસ.એમ. વસાવા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને સચોટ માહિતી મળી હતી કે અપહરણ કરાયેલ સગીરા પંજાબના લુધિયાણામાં છે.

🚨લુધિયાણાના મોહી ગામમાં પોલીસનો દરોડો

DCP મેકવાનની સૂચનાથી વારસીયા પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક પંજાબ રવાના કરવામાં આવી હતી. પંજાબના લુધિયાણાના મોહી ગામ ખાતે તપાસ કરતા, આરોપી નીરજ ઉર્ફે રામકુમાર તીવારી સગીરા સાથે મળી આવ્યો હતો. પોલીસે ત્યાંથી સગીરાનો કબજો મેળવી આરોપીની અટકાયત કરી હતી અને બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા.

✍️પોક્સો અને એટ્રોસિટી હેઠળ કડક કાર્યવાહી

​પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગંભીર હકીકતો સામે આવતા, આ ગુનામાં અન્ય કડક કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે:

  • નવી કલમો: BNS ની કલમ 87, 64(1)
  • પોક્સો એક્ટ: કલમ 4, 5(એલ), 6
  • એટ્રોસિટી એક્ટ: અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો.

👉હાલમાં આ કેસની વધુ તપાસ SC/ST સેલના ACP સી.બી. સોલાંકી ચલાવી રહ્યા છે.

🧐આરોપીની વિગત:

  • નામ: નીરજ ઉર્ફે રામકુમાર ભુલ્લનપ્રસાદ તીવારી (ઉં.વ. 19)
  • મૂળ રહેવાસી: ગામ-દાંદો, જી-બાંદા, ઉત્તર પ્રદેશ.

Vadodara19 hours ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara19 hours ago

વડોદરા: મકરપુરા પોલીસનો સપાટો; ચેક બાઉન્સના કેસમાં સજા પામેલા 4 ફરાર આરોપીઓને દબોચ્યા

Dabhoi19 hours ago

ડભોઈ રોડ પર ટ્રાફિક જામ: અંબાવના વળાંક પર ટેમ્પો પલટી જતાં મુસાફરો અટવાયા; ચાલકનો ચમત્કારિક બચાવ

Vadodara20 hours ago

વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગોરવા પોલીસ એક્શન મોડમાં; વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

Vadodara21 hours ago

વડોદરા : “ખરગે સાહેબ, ભૂલી ગયા કે ગાંધી પરિવારના મૂળ પણ ગુજરાતમાં છે?” – યોગેશ પટેલના આકરા વેણ

International2 days ago

ટ્રમ્પના ‘ડેડલાઈન’ અલ્ટીમેટમ બાદ ઈરાન પર ચોતરફા હુમલા, ખાર્ગ ટાપુ અને રેલવે બ્રિજ બન્યા નિશાન

Dabhoi2 days ago

ડભોઇ: ચાંદોદની સીમમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, મકાઈનો પાક બળીને ખાખ થતા ખેડૂતને આર્થિક ફટકો

Gujarat2 days ago

ગુજરાત-રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ; ₹25 કરોડનું મેથામ્ફેટામાઈન જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara19 hours ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara2 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara3 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat3 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara6 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara1 week ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara2 weeks ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Trending