Connect with us

Vadodara

ટ્રેનના કોચ એટેન્ડેન્ટ અન્ય રાજ્ય માંથી શરાબ વેચવા વડોદરા લાવ્યા,PCBએ પકડી પાડ્યા

Published

on

વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા વિદેશી શરાબના જત્થા સાથે ટ્રેનના બે કોચ એટેન્ડેંટને ઝડપી પાડીને 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર રેલ્વે વિભાગની વિવિધ ટ્રેનોમાં કોન્ટ્રાક્ટ પર કોચ એટેન્ડેંટ તરીકે નોકરી કરતા બે વ્યક્તિઓ અન્ય રાજ્ય માંથી શરાબનો જથ્થો ટ્રેન મારફતે લાવીને વડોદરામાં વેચાણ કરવા માટે ફરી રહ્યા છે. હાલ પ્રતાપનગર નજીક ઝેનીથ સ્કુલ પાસે વિવિધ થેલામાં શરાબ લઈને ઉભા છે. જે બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા નરેન્દ્ર જયંતીભાઈ ગોહિલ રહે. સોજીત્રા ગામ આણંદ તેમજ અજય જગદીશભાઈ પટેલ રહે. ઇન્દોર મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી.


પોલીસે તેઓની પાસેથી વિવિધ મોંઘી બ્રાન્ડની 51 જેટલી શરાબની બોટલો કબજે કરી હતી. જયારે શરાબની ડીલીવરી લેવા આવનાર નડિયાદના ગૌતમ પટેલ તેમજ અમદાવાદના સંજુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Padra3 hours ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara4 hours ago

વડોદરા: કરચિયા યાર્ડમાં ફરજ દરમિયાન કરંટ લાગતા રેલવે ખાલાસીનું મોત; પરિવારને વળતર અને નોકરીની ખાતરી

Dabhoi4 hours ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Gujarat5 hours ago

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: 254 PSI ને PI તરીકે બઢતી સાથે બદલીના આદેશ; ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગનો મોટો નિર્ણય

International6 hours ago

મોંઘવારીનો ડબલ ડોઝ: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે રશિયાએ ભારત માટે તેલ અને ખાતરના દરવાજા કર્યા બંધ

Vadodara1 day ago

વડોદરા: રામનવમી પર્વે કુંભારવાડામાં પોલીસનો એક્શન પ્લાન; શોભાયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાવાયા, ધાબા ચેકિંગ શરૂ

Gujarat1 day ago

ગુજરાત ભાજપનું નવું પાર્લામેન્ટ્રી બોર્ડ જાહેર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વરિષ્ઠ નેતાઓને કમાન

Chhotaudaipur1 day ago

બોડેલી: રેતી ભરેલા ડમ્પરનો આતંક; સ્કૂટર સવાર આધેડને 100 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યા, ગંભીર હાલતમાં વડોદરા રિફર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Dabhoi4 hours ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara1 day ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara6 days ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara1 week ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara1 week ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara1 week ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Trending