Connect with us

Vadodara

“શું આ છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ?” : NIAનો GIDC અને GETCO સામે ગંભીર આરોપ, 300 વીજ પુરવઠા વગર કંપનીઓ ઠપ

Published

on

  • વર્ષ 1967 માં નવું પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જે તેની ક્ષમતા કરતા વધારે ભારણ વેઠતું હતું. આખરે જે થવાનું હતું, તે થયું.
  • વર્ષો જુના સબસ્ટેશનમાં આગ, કંપની માલિકોએ ફીડર સળગતા જોયા
  • વિજ કંપનીને ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ નહીં હોય તેવા વર્તનનો આરોપ

આજે વડોદરા પાસે આવેલી કેમિકલ અને એન્જિનિયરીંગ મોટી કંપનીઓ ધરાવતી નંદેસરી જીઆઇડીસીમાં અંધારપટ છવાયો છે. જેને લઇને એસોસિયેશન દ્વારા દાયકાઓ જુની સિસ્ટમ, દબાણ હેઠળનો પ્લોટ અને સકરારની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી છે. કરોડોની કિંમતના ઉદ્યોગો થંભી જવાના કારણે વિજ કંપની જેટકો વિરૂદ્ધ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેટકોના સબસ્ટેશનમાં ઓવરલોડ થવાના કારણે આગ લાગી હતી. જે બાદથી વિજપુરવઠો ખોરવાયો છે. જેને પગલે નંદેસરી જીઆઇડીસીમાં આવેલા 300 થી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો ઠપ થઇ ગયા છે. અને સંચાલકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે, આ વિજપુરવઠો ક્યારે પુનસ્થાપિત થશે તે અંગે કોઇ અધિકારી કંઇ સ્પષ્ટ બોલવા તૈયાર નથી.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કેમિકલ સહિતના ઉદ્યોગોનું હબ ગણાતા નંદેસરી જીઆઇડીસીમાં વર્ષ 1967 માં છેલ્લી વખત નવું પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જે તેની ક્ષમતા કરતા વધારે ભારણ વેઠતું હતું. આખરે જે થવાનું હતું, તે થયું. તાજેતરમાં સબસ્ટેશનમાં ઓવરલોડ થવાના કારણે આગ લાગી હતી. અને નંદેસરી જીઆઇડીસીમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. આ વિજ પુરવઠો બે દિવસમાં પુનસ્થાપિત થાય તેવી શક્યતાઓ છે. જો કે, ત્યાં સુધીમાં ઉદ્યોગોને કરોડો રૂપિયાનો ફટકો લાગી ચુક્યો હશે.

નંદેસરી ઇન્ડ. એસો.ના પ્રમુખ બાબુભાઇ પટેલે જણાવ્યુું કે, આ સબસ્ટેશન જુના જમાનાનું છે. સમયાંતરે પાવર કટ અને ખામીઓ સર્જાય છે. આજે અમે ફીડરો બળતા જોયા છે. આ રોકી શકાય તેમ હતું, પરંતુ તેમ ના થયું. જેટકો માટે 5 હજાર ચોરસ મીટરનો ખાલી પ્લોટ શોધી કઢાયો છે. તે નવા પાવર સ્ટેશન માટેનું યોગ્ય સ્થળ બની શકે તેમ હતું. પરંતુ સત્તાવાર પ્લોટ પર અજાણ્યા લોકોએ કબ્જો કરી લીધો હતો. બાદમાં તેને પોલીસે ખાલી કરાવ્યો હતો. જે બાદ એસો. દ્વારા નવા પાવર સ્ટેશનની માંગણીને લઇને જેટકો દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જીઆઇડીસી તંત્ર દ્વારા પ્લોટ નામંજુર કરતા મામલો પાછો ઠેલાયો હતો. નોંધનીય છે કે, જેથી જેટકો અને જીઆઇડીસી બંનેને જવાબદારીના કઠેડામાં ખડા કરવામાં આવ્યા છે

વધુમાં તેમણે ઉમેર્યું કે, આ એક ગોકળગાયની ગતિએ ચાલતું કામ છે. આ સમગ્ર સિસ્ટમની મજાક ઉડાવવા બરાબર છે. હાલમાં રીપેરીંગ કાર્ય ચાલુ છે. પરંતુ સૌના મનમાં સવાલ છે કે, હજી કેટલા સમય સુધી ઉદ્યોગોએ આગ અને બ્લેક આઉટ સહન કરવા પડશે ? રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને આ મામલો ઉકેલવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.

Continue Reading
Vadodara7 hours ago

VMC ની ‘અણઘડ’ કામગીરીનો નમૂનો; વાઘોડિયા રોડ પર લાઈન રિપેરિંગ બાદ યોગ્ય પુરાણ ન થતા ઈંટો ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ

Vadodara8 hours ago

વડોદરામાં ચૂંટણીનો શંખનાદ: ભાજપની મધ્ય ઝોનની મહત્વની બેઠક, તો કોંગ્રેસે આઠ તાલુકાના પ્રભારીઓ મેદાને ઉતાર્યા

Vadodara9 hours ago

300 કરોડની લોનનું સપનું બતાવી છેતરપિંડી કરનાર  ‘કમિશનખોર’ નયના મહીડાના જામીન નામંજૂર

Vadodara9 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara10 hours ago

કાયદાના સકંજામાં ફરાર કેદી: 10 દિવસની રજા માણી જેલના બદલે ઘરે ગયેલા પ્રવિણ તડવીને પોલીસે જેલ ભેગો કર્યો

Vadodara12 hours ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara13 hours ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International14 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara9 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 day ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 day ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara2 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Trending