Connect with us

Vadodara

અર્થ યુફોરિયા બિલ્ડિંગ વિવાદમાં, વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડયાની ફરિયાદ

Published

on

  • બે દિવસમાં પાણી છોડાતું બંધ નહીં કરાય તો દંડનીય કાર્યવાહી કરાશે,નોટિસ આપી
  • બિલ્ડીંગને અપાયેલા પાર્શલી બિયુ રદ કરવાની અગાઉ પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત થઈ હતી

શહેરના કારેલીબાગમાં એલએન્ડટી સર્કલ નજીક આવેલ અર્થ યુફોરિયા બિલ્ડિંગ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. નિર્માણાધીન પ્રોજેક્ટ તરફથી વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડવામાં આવતું હોવાનું પાલિકાની ઉત્તર ઝોનની ટીમને સ્થળ નિરીક્ષણ દરમિયાન મળી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરભરમાં હાલ પ્રીમોન્સુન કામગીરી ચાલી રહી છે અને ઠેર ઠેર ગટરો સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં આ પ્રકારે વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડતા અર્થ યુફોરિયા બિલ્ડિંગ વિવાદમાં આવી છે. અધિકારીઓના દાવા મુજબ, વરસાદ પહેલાથી પાલિકા દ્વારા વરસાદી ગટરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી.

પરંતુ અર્થ યુફોરિયા બિલ્ડિંગ તરફથી છોડવામાં આવતા માટી મિશ્રિત પાણીના કારણે ગટરમાં સિલ્ટ ભરાઈ જવાની શક્યતા છે, જેને લીધે વરસાદ દરમિયાન પાણી નિકાસમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.

પાલિકાએ આ અંગે અર્થ યુફોરિયા બિલ્ડિંગને સત્તાવાર નોટિસ ફટકારી તાત્કાલિક માટી દૂર કરવાની અને ગટર સાફ કરવા જણાવ્યું છે. તેમજ સ્પષ્ટ જણાવ્યું છે કે, કામગીરી નોટિસ મળ્યાની તારીખથી 2 દિવસની અંદર પૂર્ણ નહીં કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

અર્થ યુફોરિયા બિલ્ડિંગ અગાઉ પણ વિવાદોમાં આવ્યું છે. પાલિકાએ અગાઉ ‘પાર્ટ બિયુ’ નામે ઈમારતના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આક્ષેપ છે કે, બિલ્ડિંગમાં રાજકીય જોડાણ ધરાવતા લોકોના હિત હોવાને કારણે પાલિકાએ માત્ર નોટિસ આપીને કામ ચાલાવ્યું છે, જ્યારે સામાન્ય બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. બિલ્ડીંગનું પાર્સલ બીયુ રદ કરવાની અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.

Continue Reading
International11 hours ago

ટ્રમ્પના ‘ડેડલાઈન’ અલ્ટીમેટમ બાદ ઈરાન પર ચોતરફા હુમલા, ખાર્ગ ટાપુ અને રેલવે બ્રિજ બન્યા નિશાન

Dabhoi13 hours ago

ડભોઇ: ચાંદોદની સીમમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, મકાઈનો પાક બળીને ખાખ થતા ખેડૂતને આર્થિક ફટકો

Gujarat13 hours ago

ગુજરાત-રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ; ₹25 કરોડનું મેથામ્ફેટામાઈન જપ્ત

Vadodara14 hours ago

વડોદરા: મેલડી માતાના મંદિરમાં ચોરી કરનાર સગીર સહિત 3ની અટકાયત; ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

Vadodara14 hours ago

ચૂંટણી ટાણે વડોદરા પોલીસ ‘સજ્જ’: ૧૧ ચેકપોસ્ટ અને હથિયારોની જપ્તી; કમિશનરે અધિકારીઓને આપી કડક સૂચના

Vadodara15 hours ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara19 hours ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 day ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara15 hours ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara19 hours ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 day ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat1 day ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara5 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara1 week ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara2 weeks ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara2 weeks ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Trending