Connect with us

Dabhoi

ડભોઈ તાલુકાના ચાર ગામોને નગરપાલિકામાં સામેલ કરવાની યોજના સામે ગ્રામજનોનો બળવો

Published

on

આ વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાની વિરુદ્ધમાં આવેદનપત્ર લઈને ગ્રામજનોએ મામલતદારને સેવાસમાં બહાર આવવું પડ્યું હતું જ્યાં આ આવેદનપત્ર સ્વીકારાયો હતો

  • APMC ગ્રાઉન્ડથી તાલુકા સેવાસ સુધી ભારે સૂત્રોચાર સાથે ડભોઈ તાલુકાના 4 ગામના મોટા સંખ્યામાં ગ્રામજનો વિરોધ પ્રદર્શન કર્યા.
  • ડભોઈ તાલુકાના ચાર ગામ વેગા, કજાપુર, તરસાણા, ટીંબીને ડભોઈ નગરપાલિકામાં સામેલ કરવા અંગેનો ઠરાવો ડભોઈ નગરપાલિકા દ્વારા બહુમતીથી મંજૂર કર્યો.
  • APMC ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને ભાજપની સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

આજ, 15 ઓક્ટોબર 2025ના રોજ APMC ગ્રાઉન્ડથી તાલુકા સેવાસ સુધી ભારે સૂત્રોચાર સાથે ડભોઈ તાલુકાના 4 ગામના મોટા સંખ્યામાં ગ્રામજનો વિરોધ પ્રદર્શન પ્રદેશમાં નોંધાયો હતો. ગામના આ વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાની વિરુદ્ધમાં આવેદનપત્ર લઈને ગ્રામજનોએ મામલતદારને સેવાસમાં બહાર આવવું પડ્યું હતું જ્યાં આ આવેદનપત્ર સ્વીકારાયો હતો

ડભોઈ તાલુકાના ચાર ગામ વેગા, કજાપુર, તરસાણા, ટીંબીને ડભોઈ નગરપાલિકામાં સામેલ કરવા અંગેનો ઠરાવો ડભોઈ નગરપાલિકા દ્વારા બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો છે. આ ઠરાવને લઈને વેગા, કજાપુર, તરસાણા, ટીંબી ગામના સરપંચ, સભ્યો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો APMC ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને ભાજપની સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ, આ ચારેય ગામોના નગરપાલિકામાં સમાવેવા મુદ્દે ગ્રામ પંચાયત બળપુરવક વિરોધમાં ઉભા રહ્યા હતા જેમની શંકા હતી કે આ ઠરાવ પગલાંમાં તાનાશાહી અને અનિયોજિત રૂપ હોય શકે છેજેનો ઉગ્ર વિરોધ આજે 4 ગામની જનતા રોડ ઉપર ઉતરી ભારે સૂત્રોચાર કરી ભાજપ હામ લગાવ્યા હતા અને અહીંયા કોઈ નહીં સાંભળે આંદોલનની ચીમકી પણ 4 ગામના ગ્રામજનોએ તેમજ કોંગ્રેસના આગેવાનોએ ઉચ્ચારી હતી.

આ નિવેદન અનુસાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ચાંદોદ ખાતે માતાજીના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પોતાના રાજકીય વિરોધીઓને “રાવણ” તરીકે ઉપમા આપી હતી. તેમણે કહ્યું હતું કે — વિકાસકાર્યોમાં અડચણો ઊભી કરનારા લોકોને માતાજી એવી શક્તિ આપે કે તેઓનો નાશ થઈ શકે. મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, જયારે કોઈ સારું કામ કરે છે ત્યારે આવા “યજ્ઞમાં હાડકા નાખનારા રાવણો” અવરોધ બનાવવા આવે છે, અને માતાજી એવા શત્રુઓનો નાશ કરે એવી તેમની પ્રાર્થના છે.

Continue Reading
Vadodara11 minutes ago

વડોદરા: ચૂંટણી પહેલા એક્શન મોડમાં કપુરાઈ પોલીસ, પત્તા-પાનાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

National12 hours ago

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં ₹34નો તોતિંગ વધારો!

Savli16 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara18 hours ago

વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

Vadodara18 hours ago

વડોદરા: 13 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં; વાડી વિસ્તારની ઘરફોડ ચોરીનો છે મામલો

Vadodara19 hours ago

વડોદરા: VMCનો ‘વન ડે વન રોડ’ પ્રોગ્રામ હેઠળ વોર્ડ 9 અને 16 માં પશુઓ છોડનાર અને ગંદકી કરનાર માલિકોને ફટકાર્યો દંડ

National2 days ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara2 days ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli16 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara4 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara5 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara5 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara5 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat6 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Trending