Connect with us

Vadodara

રોહિત-વિરાટની એન્ટ્રી પહેલા વડોદરા પોલીસ એક્શનમાં, હરણી પોલીસ સ્ટેશનથી અધિકારીઓને અપાયું ખાસ માર્ગદર્શન.

Published

on

વડોદરા શહેર માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. ૧૫ વર્ષના લાંબા વિરામ બાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું પુનરાગમન થઈ રહ્યું છે. શહેર નજીક કોટંબી ખાતે નવનિર્મિત બી.સી.એ. (BCA) સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને લાઈવ રમતા જોવા માટે વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ છે.

મેચ દરમિયાન હજારોની મેદની એકઠી થવાની હોવાથી વડોદરા શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત અને ખાસ કરીને ટ્રાફિક મેનેજમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે હરણી પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.

પોલીસ કમિશનર દ્વારા અપાયેલી મુખ્ય સૂચનાઓ:

  • ટ્રાફિક ડાયવર્ઝન: હાલોલ-વડોદરા હાઈવે પર વાહનોની અવરજવર માટે ખાસ ડાયવર્ઝન અને સાઈન બોર્ડ મૂકવાની સૂચના.
  • પાર્કિંગ વ્યવસ્થા: સ્ટેડિયમની આસપાસના નિયત પાર્કિંગ સ્થળો પર વાહનોનું સુચારૂ સંચાલન થાય તેની ખાતરી.
  • અવ્યવસ્થા નિવારણ: મેચ પૂરી થયા બાદ અફરાતફરી ન સર્જાય તે માટે એક્ઝિટ પોઈન્ટ્સ પર પોલીસ ફોર્સ તહેનાત રાખવી.
  • રૂટ પેટ્રોલિંગ: હાઈવે અને સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ પર સતત પેટ્રોલિંગ ચાલુ રાખવા આદેશ.

🫵વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવેલા આ આગોતરા આયોજનનો મુખ્ય હેતુ એ જ છે કે, ક્રિકેટ પ્રેમીઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર મેચનો આનંદ માણી શકે અને શહેરના ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ વિઘ્ન ન આવે.

Continue Reading
Vadodara4 hours ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara4 hours ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra5 hours ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara5 hours ago

નેતાજીનું ‘મૌન વ્રત’ અને તળાવની ‘દુર્ગંધ’:કરોડોના બજેટ ક્યાં ગયા? ગોત્રી તળાવમાં લીલી ચાદર પથરાઈ, તંત્ર ઘોર નિદ્રામાં!

Vadodara6 hours ago

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ

Vadodara6 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Vadodara6 hours ago

વડોદરા: મકરપુરામાં MGVCL ની લાલિયાવાડી!સાંઈબાબા મંદિર પાસે જર્જરિત વીજ થાંભલો બની શકે છે ‘મોતનો થાંભલો’.

Savli7 hours ago

મંજુસર ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 day ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 day ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending