Connect with us

Vadodara

સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલી કારમાં અસમાજિક તત્વો એ આગ લગાવતા નાસભાગ મચી

Published

on

વડોદરા શહેરના વારસિયા પોલીસ હદમાં આવેલા સાઈબાબા નગર સોસાયટીમાં બનાવ.કોમન પ્લોટમાં પાર્ક કરેલી કારને અસામાજિક તત્વોએ મધરાત્રે આગ ચાંપી.

  • સોસાયટીના રહીશો તરત જ બહાર આવી સ્થિતિ સંભાળવા દોડ્યા.

  • ફાયર બ્રિગેડને કોલ કરીને ફાયર લશ્કરોને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા.
  • CCTV ફૂટેજમાં કેટલાક શખ્સો વાહન પાસે જઈ આગ લગાવી નાસી જતા કેદ થયા.

વડોદરા શહેરના વારસિયા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સાઈબાબા નગરમાં કોમન પ્લોટમાં પાર્ક કરેલી કારમાં કેટલાક અસામાજિક તત્વોએ આગ ચાંપી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોઅને મધ્યરાત્રીએ જાણ થતા ફાયરબ્રિગેડમાં કોલ કરીને ફાયર લાશ્કરોને તત્કાલીક સ્થળ પર બોલાવીને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં CCTV તપાસતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હોવાની જણાઈ આવતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.



વડોદરા શહેરમાં ઠેર ઠેર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. નાગરિકોની મિલકતોને નુકશાન પહોચાડતા તત્વો પોલીસની પકડથી દુર થઇ રહ્યા છે. જયારે જાહેરમાં મારામારી અને ગેંગ બનાવીને ફરતા તત્વો પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે. શહેરના સીટી પોલીસ સ્ટેશન અને વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાઈબાબા નગર સોસાયટીના કોમન પ્લોટમાં સોસાયટીના રહીશો દ્વારા વાહન પાર્ક કરવામાં આવે છે.

જે પાર્કિંગમાં ગત રાત્રીના આશરે દોઢ વાગ્યાના અરસામાં  પાર્ક કરેલી ફોર વ્હીલર કારમાં આગ લાગતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. ઘટનાની તપાસ કરતા કેટલાક ઇસમો પાર્ક કરેલા વાહનો પાસે જઈને આગ ચાંપીને નાસી જતા હોવાનું CCTV કેમેરામાં કેદ થયું છે. વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જયારે સમગ્ર પ્રકરણમાં અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ સોસાયટીના રહીશો દ્વારા હાથ ધરવામાં આવી છે.

Vadodara37 minutes ago

SSG હોસ્પિટલના ડોક્ટરો દેવદૂત બન્યા: 10 કલાકમાં બે બાળકોના જીવ બચાવતી જટિલ સર્જરી.

City3 hours ago

મંગળ બજારમાં ‘વિકાસ’ નહીં પણ ‘વિનાશ’: લેવલ ઊંચું કરી દેવાતા ચોમાસામાં દુકાનોમાં પાણી ભરાવાની દહેશત.

Vadodara3 hours ago

વિશ્વામિત્રીનો ‘મગર રિપોર્ટ’: 25 કિમીના પટમાં 417 મગર, નરહરિથી કાલાઘોડા સુધી મગરોનું સામ્રાજ્ય

Vadodara23 hours ago

વડોદરા: રાવપુરા ટાવર પાસે કપિરાજને લાગ્યો જોરદાર વીજ કરંટ, શરીરના ભાગે ગંભીર રીતે દાઝ્યા.

Vadodara1 day ago

વડોદરા: સમા વિસ્તારની કરોડોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

Vadodara1 day ago

વડોદરામાં કારેલીબાગ પોલીસે 17 જુગારીઓને રંગેહાથ ઝડપ્યા, 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત.

Vadodara1 day ago

વડોદરામાં દબાણ શાખાનો ‘બુલડોઝર એક્શન’: વોર્ડ-14માં દબાણોનો સફાયો.

National1 day ago

સંસદમાં સંગ્રામ: સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં વિપક્ષ

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat4 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending