Connect with us

Tech Fact

શું ભારતનું આર્થિક ભવિષ્ય વિદેશી ખાસ કરીને અમેરિકાના હાથમાં છે?

Published

on

Article by: Nitin ShrimaliCyber Expert

હાલમાં આપણે જાણીએ છીએ કે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોર ચાલે છે જેને લઈને અમેરિકા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ રોજ નવા નવા નિવેદનો આપી દુનિયાને અમેરીકાની નીચે લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તે વચ્ચે બીજું એક પરિબળ ધ્યાને લેવા જેવુ છે કે ભારતનું આર્થિક ભવિષ્ય પણ અમેરિકાના હાથમાં છે તો આવો આ વિશે જાણીએ

આજના સમયમાં એક વાત સ્પષ્ટ છે – ડેટા એ જ નવું સોનું છે. ખાસ કરીને જ્યારે વાત આપણા આર્થિક ડેટાની થાય, ત્યારે એ સોનાથી પણ કિંમતી બની જાય છે. પણ શું તમને ખબર છે કે આજે ભારતના નાગરિકોની લોન અને ક્રેડિટ માહિતી અંગે ની વિગતો રાખતી કંપનીમાં મોટો હિસ્સો એક અમેરિકન કંપનીના હાથમાં છે?

CIBIL – પણ કોના હાથમાં?

ભારતમાં બેંકો કે લોન આપનારી સંસ્થાઓ કોઈની પણ ક્રેડિટ હિસ્ટ્રી ચકાસે છે તો એ માટે તેઓ સૌથી વધુ CIBIL પર આધાર રાખે છે.પણ હકીકત એ છે કે CIBIL હવે પૂરેપૂરું ભારતીય નથી.અમેરિકાની મોટી કંપની TransUnion આજે CIBILમાં લગભગ 92% હિસ્સો ધરાવે છે.એનો અર્થ કે ભારતના કરોડો નાગરિકોની આર્થિક માહિતી – લોન, પેમેન્ટ્સ, EMI – બધું જ એક વિદેશી કંપની પાસે સ્ટોર છે.

વિદેશી કંપનીઓના ભૂતકાળના ઉદાહરણો

2017માં અમેરિકાની જ Equifax નામની ક્રેડિટ કંપની પર મોટો સાયબર હેકિંગ હુમલો થયો હતો.
આ ઘટનામાં લગભગ 147 મિલિયન અમેરિકનોની આર્થિક માહિતી લીક થઈ ગઈ હતી.આથી સાબિત થાય છે કે જો ડેટા વિદેશી કંપનીઓના હાથમાં રહે, તો તે પ્રાઈવસી માટે જ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષાને માટે પણ મોટો ખતરો બની શકે છે.

RBIનો ઉપાય – Public Credit Registry (PCR)

આવા જોખમોને ધ્યાનમાં રાખીને Reserve Bank of India (RBI) હવે એક નવો વિકલ્પ લાવી રહ્યું છે – Public Credit Registry (PCR). એમાં દેશના દરેક ઉધારકર્તાની માહિતી એક સરકારી ડેટાબેઝમાં જમા થશે. એ ફક્ત બેંકોના લોન સુધી મર્યાદિત નહીં રહે, પણ NBFCs, માઇક્રોફાઇનાન્સ, કોર્પોરેટ બોન્ડ્સ બધું જ PCRમાં સામેલ થશે.

PCRના ફાયદા

✔️ રિયલ-ટાઈમ ક્રેડિટ હિસ્ટરી – લોનદાતા માટે સ્પષ્ટ માહિતી
✔️ ફાઈનાન્સિયલ ઇન્ક્લૂઝન – સામાન્ય નાગરિક અને નાના વેપારીને લોન મળવી સરળ
✔️ રાષ્ટ્રીય ડેટા દેશના હાથમાં – આપણું આર્થિક ભવિષ્ય સુરક્ષિત

પ્રશ્ન એ છે કે શું આપણે આપણી આર્થિક ઓળખને વિદેશી ખાનગી કંપનીઓના હાથમાં રાખવી જોઈએ?
કે પછી એ દેશના હિતમાં જ રહેશે જો એ નિયંત્રણ ભારતીય સરકારી/દેશી સંસ્થા પાસે હોય?

Equifax સાથે બનેલ સાયબર હેકિંગ જેવી ઘટનાઓથી આપણને ચેતવણી મળી ચૂકી છે એટલે હવે ભારત PCR દ્વારા આગળ વધી રહ્યું છે – અને એ જ આપણા આર્થિક ડેટાના ભવિષ્ય માટેનો સાચો માર્ગ બની શકે છે.

National5 hours ago

દિલ્હીમાં ઝેરી હવા – હવે આરોગ્ય ઈમરજન્સી જેવી પરિસ્થિતિ, ડૉ. ગુલેરિયાની તીવ્ર ચેતવણી

Vadodara6 hours ago

વડોદરામાં આર.વી.દેસાઈ રોડ– ગોયાગેટ સોસાયટી વિસ્તારમાં દૂષિત પાણીનો મુદ્દો ઉગ્ર, રહીશોમાં આક્રોશ

Gujarat6 hours ago

સુરતના કોસંબા નજીક ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો; મૃતકની ઓળખ માટે તપાસ શરૂ

Vadodara7 hours ago

વડોદરા : 100+ વયના વરિષ્ઠ નાગરિકોનું ઘરઆંગણે આધાર વેરિફિકેશન

Padra8 hours ago

પાદરા તાલુકા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ડબકા અને જાસપુર ગામનાં કેટલાક કોંગ્રેસના કાર્યકરોનો BJPમાં મેસિવ એન્ટ્રી

Vadodara8 hours ago

વડોદરાની જનતા સાથે મોટા પાયે છેતરપિંડી! LPG ગેસ ચોરી કેસમાં 40 દિવસ પછી 2 શખ્સ સામે ફરિયાદ

Gujarat9 hours ago

ગુજરાત ભાજપમાં સંગઠન ફેરફાર: શહેર-જિલ્લા પ્રમુખોની શક્તિમાં કાપ, હોદ્દાઓની પસંદગી હવે ‘સેન્સ’થી

Vadodara9 hours ago

માત્ર છ મહિનામાં જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિએ પ્રદેશ સમકક્ષ નેતાઓમાં સ્થાન મેળવ્યું!

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Savli4 days ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat1 week ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara1 week ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi1 week ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara2 weeks ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Vadodara2 weeks ago

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Vadodara3 weeks ago

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

International3 weeks ago

VIDEO : અમેરિકા : ટેક્સાસ રાજ્યમાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ આગના જોરદાર આગ લાગી

Trending