 
													 
																									વડોદરાના વરણામાં પોલીસ મથક વિસ્તારમાં બુટલેગરે મંગાવેલા વિપુલ પ્રમાણના વિદેશી શરાબના જથ્થાને પોલીસે ઝડપી પાડીને કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને 27.68 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે....
 
													 
																									તાજેતરમાં વડોદરા ના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમાર પર ચાકુના ઘા ઝીંકાતા તેનું મોત નિપજ્યું હતું. આરોપી બાબર પોલીસ જાપ્તામાં હોસ્પિટલ આવ્યો...
 
													 
																									વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખોની કિંમતના કોપર રોલ (બોબીન) સગેવગે થાય તે પહેલા જ પકડી પાડ્યા છે. ડેસર પોલીસ મથકની હદમાં આવતા ધનતેજ ગામે...
 
													 
																									વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુન્હેગારો બેફામ થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરીજનોની માલ મિલકત...
 
													 
																									જંબુસરના મગણાદ ગામેથી પરિવાર શુકલતીર્થ મેળામાં જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન ક્રિષ્ના હોટેલ પાસેથી તે પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંક પર ઉભેલી ટ્રકમાં ઈકોગાડી...
 
													 
																									(મૌલિક પટેલ)ભાજપનો સરકારમાં ભાજપના નેતાઓના પુત્ર પણ સુરક્ષિત નથી. આ વાત આજે ટોક ઓફ ધી ટાઉન છે. ગત રાત્રે ફળિયાના યુવકોની સેવા કરવા ગયેલા ભાજપના પૂર્વ...
 
													 
																									વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહેતા પોળમાં યુવકો વચ્ચે માથાકુટ થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની મદદ માટે પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમાર...
 
													 
																									વદોદરાની દુમાડ ચોકડી પાસે ટ્રક પાર્ક કરતી વેળાએ જીવંત વિજ વાયરનો સંપર્ક થતા દુર્ઘટના સર્જાઇ હતી. કરંટ ટ્રકમાં ફેલાઇ જતા ચાલક અતિગંભીર રીતે દાઝી ગયો હતો....
 
													 
																									વડોદરામાં દિપાવલી બાદ ભાજપના ધારાસભ્યો દ્વારા તેમના વિધાનસભામાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સદસ્યતા અભિયાન મહત્વનો મુદ્દે બની રહ્યો છે. તાજેતરમાં શહેરના સિનિયર...
 
													 
																									વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા મોટા મેડીકલ સ્ટોર દ્વારા મેડીકલ વેસ્ટને અયોગ્ય રીતે જાહેરમાં નિકાલ કર્યો હતો. જેના કારણે આ અંગેની માહિતી પાલિકાની વોર્ડ કચેરીએ કરવામાં...