કીચડ ભરાયેલા 30 ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલો આ મહાકાય મગરક્રેઈન અને દોરીયુક્ત સાધનોની મદદથી બે કલાકનું ભારે કામજીવદયા અને વન વિભાગની સહકારથી રેસ્ક્યુ સફળ વડોદરા નજીક...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂત હિતલક્ષી નિર્ણયવાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢમાં અતિભારે વરસાદથી ખેતી પાકોમાં વ્યાપક નુકશાન. ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન...
વડોદરાના ન્યુસમા રોડ વિસ્તારની રાધિકા પાર્ક સોસાયટીમાં દુર્ઘટના.34 વર્ષીય દત્ત ત્રિવેદીનું ચાકુ છાતીમાં વાગતાં મોત થયું. વડોદરા શહેરમાંથી એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાકુનો...
ઉત્તર ભારતની હિમવર્ષાનો પ્રભાવ ગુજરાતમાં: દાહોદ 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું, અમદાવાદમાં પણ શિયાળો ચડ્યો મિજાજમાં ઉત્તર ભારતમાંથી વંટોળાયેલા ઠંડા પવનના કારણે હવે ગુજરાતમાં પણ શિયાળો...
લાલ કિલ્લા વિસ્તાર અને ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક હોવાથી ઘટનાએ ભયનું માહોલ ઊભો કર્યો છે. રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ...
વડોદરા જીલ્લા ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થતા સમગ્ર પ્રક્રિયા દરમિયાન 15 ઝોન માંથી 32 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. જે...
હવામાન વિભાગે આગામી દસ દિવસ સુધી વરસાદની સંભાવના નકારી છે. સરકાર હવે માત્ર પાનખરના અંતના વરસાદની આશા રાખી રહી છે. ઈરાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ભીષણ...
દિલ્હી-એનસીઆરમાં વાઈુ પ્રદૂષણ ફરી ‘ગંભીર’ સ્થિતિમાં, AQI 372 સુધી પહોચ્યો, શ્વાસ માટે જોખમી. દિલ્હી અને આસપાસના NCR વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ફરી ગંભીર બન્યું છે. સોમવારે સવારે...
અંકોડિયા ગામના ખેડૂતો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિનખેતી પરવાનગી અને હેતુફેરની ફાઈલોમાં થતા વિલંબ મુદ્દે રજૂઆત કરવા ગયા. વડોદરા શહેર નજીક અંકોડિયા ગામના ખેડૂતો આજે...
આજે વહેલી સવારે સાગર પ્લાઝા કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગતા લોકો જીવ તળિયે ચોંટયા. વડોદરા શહેર નજીક કોયલી ગામે આવેલા સાગર પ્લાઝા કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં...