આ ઘટના શુક્રવારની હોવાનું અનુમાન લગાવાયું છે. વિડીયો વાયરલ થતા abvp આજે મેદાનમાં આવ્યું
ફેકલ્ટી ડીને શિક્ષણ ધામમાં આવી હરકત કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે..
વિડીયો વાયરલ થતા abvp આજે મેદાનમાં આવ્યું
પરીક્ષા દરમિયાન સુપર વિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે.
એમ.એસ.યુનિવર્સિટીની ગરીમાને લાંછન લાગે તેવી વધુ એક ઘટના યુનિવર્સિટીમાં બની છે. જોકે, abvp રજૂઆત બાદ અશ્લિલ હરકત કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થિની અને વિડિઓ ઉતારનાર સાથે કલાસ રૂમમાં હાજર સ્ટાફ સામે પણ કાર્યવાહી કરવા ફેકલ્ટી ડીને ખાતરી આપી હતી.
એમ.એસ.યુનિવર્સીટીમાં ચાલુ લેક્ચર દરમિયાન ચુંબન કર્યાનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો આર્ટસ ફેકલ્ટીનો હોવાનો અને આ ઘટના શુક્રવારની હોવાનું અનુમાન લગાવાયું છે. વિડીયો વાયરલ થતા abvp આજે મેદાનમાં આવ્યું હતું અને ઘટનાને વખોડી કાર્યવાહીની માંગ કરતા ફેકલ્ટી ડીને શિક્ષણ ધામમાં આવી હરકત કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બંને ફેકલ્ટી ડીને શિક્ષણ ધામમાં આવી હરકત કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મોબાઈલથી વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરાશે અને પરીક્ષા દરમિયાન સુપર વિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે.