Gujarat23 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં ફોરેસ્ટ વિસ્તાર કે બુટલેગરોનો અડ્ડો? પોલીસની કાર્યવાહી બાદ ઉઠ્યા અનેક સવાલો.
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. થાનગઢના ખાખરાથળ ગામની સીમમાં, જ્યાં કુદરતી સૌંદર્ય અને ફોરેસ્ટ વિસ્તાર...