Gujarat1 month ago
ઈડર તાલુકા પંચાયતમાં ACBનો સપાટો: ભાજપ યુવા મોરચાના અગ્રણી સહિત બે કર્મચારીઓ ₹1.25 લાખની લાંચ લેતા ઝડપાયા
સ્થળ: ઈડર, સાબરકાંઠા સાબરકાંઠાના ઈડરથી ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. ઈડર તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ શાખામાં ફરજ બજાવતા...