Connect with us

Vadodara

વડોદરા રેલવે: આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવેલ છે.

Published

on

હવે વડોદરા રેલવે ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) તેમની ફરજની શરૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને અંતમાં સાઇન-આઉટ કરશે. આ વ્યવસ્થાથી કર્મચારીઓની વાસ્તવિક સમયની હાજરી રેકોર્ડ કરશે.

  • રેલવે ફરજ ની શરૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને અંતમાં સાઇન-આઉટ કરશે.
  • આ સિસ્ટમ ગુજરાત ના અમુક શહેરો ના રેલવે માં ચાલુ કરવા માં આવેલ છે.

વડોદરા રેલવે ડિવિઝનમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ટીટીઈ હવે ડિજિટલ હાજરી નોંધાવશે. આ સિસ્ટમથી વહીવટી કાર્ય પ્રણાલીમાં સુધારો થવા સાથે ફરજ પરના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે ગેરરીતિ થતી હશે તો તે અટકાવી શકાશે.

ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર ) તેમની ફરજની શરૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને અંતમાં સાઇન-આઉટ કરશે. આ વ્યવસ્થાથી કર્મચારીઓની વાસ્તવિક સમયની હાજરી રેકોર્ડ કરશે. અને ડ્યૂટી રેકોર્ડમાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત થશે. તેમજ સાઇન-ઇન અને સાઇન-આઉટની પ્રક્રિયા ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે. ટીટીઈ લોબી એપ્લિકેશનને સી-ડેક (કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની વૈજ્ઞાનિક સંસ્થા) ના પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે.

આ સિસ્ટમ હાલમાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, આણંદ, છાયાપુરી, ગોધરા, નડિયાદ અને એકતાનગરમાં આધાર-આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ કાર્યરત કરાઇ છે. આ સિસ્ટમના અમલીકરણથી કર્મચારીઓની હાજરીનું અસરકારક રીતે નિરીક્ષણ કરવું શક્ય બનશે અને ફરજના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતાકેવિસંગતતા અટકાવવામાં આવશે. આ પહેલ  રેલવેના ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ રેલ્વે મિશનને પ્રોત્સાહન સાથે વહીવટી કામગીરીમાં નોંધપાત્ર સુધારો લાવવામાં પણ મદદરૂપ સાબિત થશે.

Continue Reading
Vadodara2 hours ago

VMC ની ‘અણઘડ’ કામગીરીનો નમૂનો; વાઘોડિયા રોડ પર લાઈન રિપેરિંગ બાદ યોગ્ય પુરાણ ન થતા ઈંટો ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ

Vadodara3 hours ago

વડોદરામાં ચૂંટણીનો શંખનાદ: ભાજપની મધ્ય ઝોનની મહત્વની બેઠક, તો કોંગ્રેસે આઠ તાલુકાના પ્રભારીઓ મેદાને ઉતાર્યા

Vadodara4 hours ago

300 કરોડની લોનનું સપનું બતાવી છેતરપિંડી કરનાર  ‘કમિશનખોર’ નયના મહીડાના જામીન નામંજૂર

Vadodara4 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara5 hours ago

કાયદાના સકંજામાં ફરાર કેદી: 10 દિવસની રજા માણી જેલના બદલે ઘરે ગયેલા પ્રવિણ તડવીને પોલીસે જેલ ભેગો કર્યો

Vadodara7 hours ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara8 hours ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International9 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 day ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 day ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 day ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Trending