Connect with us

Vadodara

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: પ્રતિબંધિત ઈ-સિગારેટના મોટા જથ્થા સાથે એકની ધરપકડ

Published

on

વડોદરા: શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ વિરુદ્ધ પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાણીગેટ વિસ્તારમાં દરોડો પાડીને લાખોની કિંમતની વિદેશી ઈ-સિગારેટ (વેપ) સાથે એક યુવકની ધરપકડ કરી છે.

🧐સોશિયલ મીડિયા દ્વારા ચાલતું હતું નેટવર્ક

ઝડપાયેલ આરોપી ફૈઝલ સલીમભાઈ શેખ (ઉં.વ. 19), રહે. યાકુતપુરા, પોતાની બલેનો કારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો. એટલું જ નહીં, તે ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પણ આ ગેરકાયદેસર વેપારનું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.

📍મુબઈથી મંગાવાતો હતો જથ્થો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે મુંબઈના અમનખાન નામના શખ્સ પાસેથી કુરિયર મારફતે આ મેડ ઇન ચાઈના ઈ-સિગારેટ મંગાવતો હતો. પોલીસે અકોટા સ્થિત કુરિયર ઓફિસ પર તપાસ કરતા ત્યાંથી પણ વધુ જથ્થો મળી આવ્યો હતો.

📝કુલ મુદ્દામાલની વિગત:

​પોલીસે આ ઓપરેશન દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • ઈ-સિગારેટ (79 નંગ): કિંમત ₹1,80,500/- (અલગ-અલગ ફ્લેવર અને કંપનીની)
  • મારુતિ બલેનો કાર: કિંમત ₹5,00,000/-
  • આઈ-ફોન: કિંમત ₹30,000/-
  • કુલ કિંમત: ₹7,10,500/-

🚨હાલ પોલીસે ફૈઝલ શેખની ધરપકડ કરી છે અને મુંબઈના સપ્લાયર અમનખાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે સીટી પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

Vadodara14 minutes ago

વડોદરા: રેલવે ટ્રેક પર યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા?

Karjan-Shinor32 minutes ago

વડોદરા ગ્રામ્ય LCBનો મોટો સપાટો: એક્સપ્રેસ હાઈવે પરથી ₹1.47 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

Vadodara2 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: પ્રતિબંધિત ઈ-સિગારેટના મોટા જથ્થા સાથે એકની ધરપકડ

Vadodara14 hours ago

વડોદરા સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસ કામોનો ધમધમાટ: 21 દરખાસ્તોને મંજૂરી, પાણી અને રસ્તાના પ્રશ્નો ઉકેલાશે!

Vadodara15 hours ago

ગરીબોના પેટ પર પાટું? વડોદરા પાલિકાની દબાણ શાખા ફરી વિવાદમાં!

Tech17 hours ago

સાવધાન! 1 માર્ચથી બદલાઈ જશે વ્હોટ્સએપ-ટેલિગ્રામના નિયમો, સિમ કાર્ડ વગર નહીં ચાલે એપ!

Vadodara20 hours ago

વડોદરા કોર્ટ સંકુલ હવે ટ્રાફિક મુક્ત: વકીલો અને અસીલો માટે વર્ષો જૂની સમસ્યાનું સુખદ નિરાકરણ.

Vadodara20 hours ago

વડોદરા: બાજવા રેલવે સ્ટેશન પાસેના ગોડાઉનનું શટર તોડી કોપર ચોરતી ત્રિપુટીને જવાહરનગર પોલીસે ઝડપી પાડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Savli4 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara4 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National4 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Trending