Connect with us

Savli

સાવલીના PI વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ

Published

on

  • તું ડ્રિન્ડ એન્ડ ડ્રાઇવ કરે છે, કેસ કરી દઇશ. તેઓ સાવલી પીઆઇ ગોહિલ સાહેબ હોવાનું જણાવી રહ્યા હતા. – પીડિત
  • સાવલી પોલીસ મથકના પીઆઇની જોહુકમીનો કિસ્સો સામે આવ્યો
  • રાત્રે યુવકની ગાડીને રોકીને તેના પર આરોપો મુકવામાં આવ્યા
  • આરોપોની અવેજમાં કેસ નહીં કરવા પૈસાની માંગણી કરી હોવાનું પીડિતે જણાવ્યું
  • પીડિતે એક પોલીસ મથકના પીઆઇ વિરૂદ્ધ અન્ય પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી

વડોદરા ગ્રામ્ય માં આવતા સાવલી પોલીસ મથકના પીઆઇ જે. યુ. ગોહિલ વિરૂદ્ધ મંજુસર પોલીસ મથક  માં લેખિત ફરિયાદ સ્વરૂપે અરજી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સાવલી પીઆઇનો ભોગ બનનારની ગાડીને અટકાવીને તેના પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ નો આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે તેની જોડેથી પૈસા માંગ્યા હોવાનું પીડિત જણાવી રહ્યા છે. આખરે ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદીએ લેખિતમાં અરજી કરી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

https://www.instagram.com/reel/DMub3ZsvBNt/?igsh=czVxNnZqYWczdW5m

સાવલી પીઆઇની જોહુકમીનો ભોગ બનેલા ભોઇ કાર્તિકકુમાર ઘનશ્યામભાઇ (રહે. સાવલી, વડોદરા) એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું વડોદરા તરફ જઇ રહ્યો હતો. દુમાડ બ્રિજ નીચે એક કાળા કલરની ગાડી આડી મુકીને મને ઉભો રાખ્યો હતો. અને મેં બ્રેક મારી હતી. સામે વાળી વ્યક્તિએ મારા પર આરોપ મુક્યો કે, તું ડ્રિન્ડ એન્ડ ડ્રાઇવ કરે છે, કેસ કરી દઇશ. તેઓ સાવલી પીઆઇ ગોહિલ સાહેબ હોવાનું જણાવી રહ્યા હતા. ત્યાર બાદ મને લાફા, ઢીકા માર્યા છે.

પીડિતે વધુમાં જણાવ્યું કે, મને ત્યાંથી દુમાડ પોલીસ ચોકીમાં લઇ ગયા હતા. અને મારા માથા પર રિવોલ્વર તાની (તાકી) દીધી હતી, તેમણે કહ્યું કે, મને પૈસા નહીં આપો તો હું તમારા પર કેસ કરી દઇશ. મારા પર ખોટો આરોપ લગાવ્યો અને મને માર્યો છે. મારી તબિયત સારી નથી. મારા પગ અને હાથમાં અગાઉ ત્રણ ટુકડા થયેલા છે, મારૂ ઓપરેશન થયું છે, છતાં સાહેબે મને માર્યો છે. ઘટના બાદ પીડિતની તબિયત નરમ જણાતા તેમણે જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર મેળવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, સાવલીના પીઆઇ સામે અગાઉ પણ અનેક આરોપો સામે આવ્યા છે. ઉપરોક્ત ઘટના સમયે પીઆઇ સિવિલ ડ્રેસમાં હોવાની લોકચર્ચા છે.

Vadodara3 hours ago

વડોદરા: ઝોન-4 LCBની મોટી કાર્યવાહી, વાહન ચોરીના 06 ગુના ઉકેલી 2 આરોપીઓની ધરપકડ

Vadodara5 hours ago

વડોદરામાં ‘શિવજી કી સવારી’ પૂર્વે દબાણ શાખાની કડક કાર્યવાહી; VIP રૂટ પરથી લારી-ગલ્લાનો સફાયો

Vadodara5 hours ago

વડોદરા રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ: રેલવે સ્ટેશન પર SMC ની મોટી રેડ, દારૂની 58 પેટીઓ જપ્ત.

Vadodara6 hours ago

દુમાડ ચોકડી અને સમા તળાવને નિશાન બનાવનાર વાહન ચોર જેલના ભેગા: 10 બાઈક-એક્ટિવા રિકવર.

Vadodara8 hours ago

સાવધાન! રિક્ષા ચાલકની ‘આગળ બેસો’ની ઓફર પડી ભારે: ગોત્રીમાં મહિલાના 4 તોલા દાગીના સાફ

Vadodara8 hours ago

વડોદરામાં વિકાસના નામે વિનાશક ટ્રાફિક! પરીક્ષા ટાણે જ ઠેર-ઠેર ખોદકામથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Savli10 hours ago

સાવલી: રાયકા એક્સપ્રેસ હાઇવે પરથી કતલખાને લઈ જવાતા 19 પશુઓ ભરેલું કન્ટેનર ઝડપાયું.

Sports11 hours ago

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) આયોજિત અંડર-14 લેટ ડી.કે. ગાયકવાડ ટુર્નામેન્ટ: તાજ M.E.S. ચેમ્પિયન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli4 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat4 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending