Connect with us

Savli

સાવલી અને સુરેન્દ્રનગરમાં 14 મતદારના નામો સરખા હોવાના આરોપથી ખળભળાટ

Published

on

  • આ નામોના ચૂંટણીકાર્ડ રદ કરવા માટે વર્ષ 2023 માં અરજી કરવામાં આવી હતી, જો કે, આજની સ્થિતીએ કોઇ સુધારો થયો નથી
  • ગ્રામપંચાયતની ચૂંટણી પહેલા સનસનીખેજ આરોપ
  • જુના સમયાલા અને લખતરમાં એક નામથી મતદારો રજીસ્ટર્ડ હોવાનો આરોપ
  • ચૂંટણી અધિકારીએ આ ગંભીર મામલે કંઇ પણ કહેવાનું ટાળ્યું

વડોદરા જિલ્લાના 247 સામાન્ય અને 84 પેટા મળીને કુલ 331 ગ્રામ પંચાયતો  માટે 22 જુનના રોજ મતદાન થવા જઇ રહ્યું છે. તે પહેલા સાવલીના જુના સમલાયા ગામના પંચાયતના ઉમેદવારે તેમના વોર્ડ નં – 6 માં મતદાર યાદીમાં 14 બોગસ મતદાર હોવાનો આરોપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

તેમનો આરોપ છે કે, સાવલીના સમલાયા અને સુરેન્દ્ર નગરના લખતરની મતદાર યાદીમાં 14 નામો સરખા જણાઇ આવે છે. આ નામોના ચૂંટણીકાર્ડ રદ કરવા માટે વર્ષ 2023 માં અરજી કરવામાં આવી હતી. જો કે, બે વર્ષ બાદ પણ આ બોગસ મતદારોના ચૂંટણી કાર્ડ રદ કરવામાં નહીં આવ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યા છે. અને ચૂંટણી તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. આ મુદ્દે મીડિયા મારફતે સામે આવ્યું કે, ચૂંટણી અધિકારી દ્વારા અરજી ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે તપાસ કર્યા બાદ જ કોઇ નિવેદન આપવામાં આવનાર છે.

7 સુરેન્દ્ર નગરના વતની છે

સાવલીના જુના સમલાયાના સરપંચ પદના ઉમેદવાર શૈલેષસિંહ ભુતપસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું કે, મેં વર્ષ 2023 માં ચૂંટણી અધિકારીને બોગસ મતદારના ચૂંટણી કાર્ડ રદ કરવા માટે અરજી કરી હતી. જે સંદર્ભે વર્ષ 2025 સુધીમાં પણ કામ કરવામાં આવ્યું નથી. સમલાયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં – 6 માં એક ઘર આવેલું છે, તે પૈકી 7 સુરેન્દ્ર નગરના વતની છે. તેમના નામો સુરેન્દ્રનગરના જિલ્લાની મતદાર યાદીમાં બોલે છે. તે જ પ્રમાણે અન્ય ઘરોમાં રહેતા લોકોના નામો પણ સમલાયા અને લખતરમાં બોલે છે. હવે મતદાનને આડે માત્ર જુજ દિવસો બાકી છે, ત્યારે આ કિસ્સામાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

સરખા નામોની યાદી

Vadodara12 minutes ago

દીકરીઓની સુરક્ષા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન: “ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો સમાજ મદદે આવે.”

Vadodara24 minutes ago

વડોદરા : 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે દાદાએ કર્યા શારીરિક અડપલાં, કપૂરાઈ પોલીસે નોંધ્યો POCSO હેઠળ ગુનો

Vadodara51 minutes ago

સહકારી ક્ષેત્રમાં ભાજપની હાલત દયનીય,એક તરફ નોટીસ અને બીજી તરફ બોર્ડને મેન્ડેટ!

Padra1 hour ago

પાદરામાં પથ્થર ભરેલી ટ્રક પલટી: મહાકાળી મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક લોહીલુહાણ

Vadodara1 hour ago

વડોદરા : ગેસ ટેન્કરના ઉત્પાદનમાં જીવલેણ ગેરરીતિ, મકરપુરાની એન્જિનિયરિંગ કંપની સામે પોલીસ ફરિયાદ

Vadodara2 hours ago

વડોદરાના માંજલપુરમાં શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: યુવકે મહિલા પર ક્રિકેટ બેટથી કર્યો જીવલેણ હુમલો

Editor's Exclusive23 hours ago

બરોડા ડેરીના હયાત પ્રમુખ-ઉપપ્રમુખ પર રાજ્ય સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી,વાંચો સમગ્ર નોટિસ

Vadodara1 day ago

વડોદરા: લહેરીપુરા ન્યુ રોડ પર પ્લાસ્ટિક અને એઠવાડના ગંજ, નિયમિત સફાઈ અને કચરાપેટીની માંગ.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor4 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara4 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending