Karjan-Shinor

કરજણમાં ભયાનક ઘટના: ટ્રક ઘર સાથે અથડાતાં ભારે દોડધામ, અકસ્માતને લઈ સ્થાનિકોમાં રોષ

Published

on

વડોદરાના કરજણમાં રેતી ભરેલો ટ્રક ઘટનાસ્થલ પર રોડની સાઈડમાં ઘૂસ્યું અને આ કારણે ચોંકાવનારી દૃશ્યતા સર્જાઈ

  • ટ્રક રોડ પર વધુ ઝડપથી ચાલતો હતો અને નિયંત્રણ ગુમાવતાં તે રોડના સાઈડમાં ઘૂસ્યો.
  • આ ઘટનામાં નજીકના ઘરને નુકસાન પહોંચ્યું છે અને લોકો બેના વચ્ચે દોડધામ મચી ગઈ હતી
  • એક પશુ હતુ તેનું પણ મોત થયું,અકસ્માતને લઈ સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો અને રોડ ઉપર બેસી રોડ બંધ કરાવ્યો.

કરજણમાં બેકાબૂ ટ્રક ઘરમાં ઘુસ્યો હોવાની વાત સામે આવી છે, રેતી ભરેલો ટ્રક રોડની સાઈડમાં ઘૂસ્યો હતો, અને લોકોમાં દોડધામ મચી હતી, નજીકમાં પાર્ક રહેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાની વાત સામે આવી છે.

જ્યારે કરજણમાં બેકાબૂ ટ્રક ઘરમાં ઘૂસ્યો હોવાની વાત સામે આવી છે, રેતી ભરેલો ટ્રક રોડની સાઈડના ઘરમાં ઘૂસ્યો છે અને ફુલ સ્પીડમાં આ ટ્રક ઘુસતા દોડધામ મચી હતી. આ સમગ્ર કેસમાં પોલીસે ગુનો નોંધ્યો અને ટ્રક ચાલકની અટકાયત કરી છે, ઘરની બહાર એક પશુ હતુ તેનું પણ મોત થયું હોવાની વાત સામે આવી છે.

આ અકસ્માત માં વડોદરાના કરજણમાં બેકાબૂ ટ્રક ઘરમાં ઘૂસ્યો હોવાની વાત સામે આવી છે, કરજણ નારેશ્વર પાલેજ રોડ ઉપર આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, રોડ ઉપર બેકાબૂ બનેલ ટ્રક ઘરમાં ઘૂસી જતા લોકોમાં પણ દોડધામ મચી હતી, અકસ્માતને લઈ સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો અને રોડ ઉપર બેસી રોડ બંધ કરાવ્યો હતો, અવરનાવર રેતીના ધમધમતા વાહનોથી સર્જાય છે અકસ્માત તેવો આક્ષેપ સ્થાનિકોનો છે, સ્થાનિકોનું કહેવુ છે કે, વારંવાર આ રોડ પર અકસ્માત સર્જાતા હોય છે.

જ્યારે 3 દિવસ અગાઉ વડોદરાના કરજણ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા હતા. કરજણ પાસેના લાકોદરા નજીક 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે પોલીસ સહિત સ્થાનિક લોકો સ્થળ પર ધસી ગયા હતા.

જાણવા મળેલ માહિતી મુજબ શટડાઉન થઇને રસ્તાની પાસે પાર્ક થયેલી ખાનગી બસ સાથે પાછળથી આવી રહેલી ખા-ગી બસ અથડાતા આ અકસ્મનાત સર્જાયો હતો જ વ્યક્તિના મોત થયા છે. ઘાટલોને ટોલ બુથની એમ્બ્યુપન્સ દ્વારા તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Trending

Exit mobile version