Connect with us

Vadodara

વિકાસ ‘ઓગળ્યો’! વડોદરામાં સામાન્ય તાપમાન વધતા જ નવા રોડની હાલત કફોડી.

Published

on

સ્થળ: કોયલી થી ઉંડેરા રોડ, વડોદરા.

  • વેઠ ઉતારવાનું કામ: સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનો માલ વાપર્યો છે અને માત્ર ‘વેઠ’ ઉતારી છે.
  • વાહનચાલકોની મુશ્કેલી: રોડ પર ડામર પીગળીને ચીકણો થઈ જતાં વાહનો સ્લિપ થઈ રહ્યા છે. ટાયર સાથે ડામર ચોંટવાને કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે.
  • ભ્રષ્ટાચારના આક્ષેપો: નવા બનેલા રોડની આ સ્થિતિ જોઈને તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વડોદરામાં ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ વિકાસના કામોની પોલ ખુલી ગઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલા નવા રોડ પર ડામર પીગળવાની ઘટના સામે આવી છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

🔥વડોદરામાં ગરમી વધતા જ રોડની હાલત કફોડી:

વડોદરા શહેરમાં તાપમાનનો પારો હજુ તો 40 ડિગ્રીને પાર નથી થયો, ત્યાં જ કોયલીથી ઉંડેરાને જોડતા મુખ્ય માર્ગ પર ડામર પીગળવા લાગ્યો છે. તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ ઉનાળાની સામાન્ય ગરમી પણ સહન કરી શક્યો નથી.

🧐સ્થાનિક પ્રતિક્રિયા:

“આ રોડ હમણાં જ બન્યો છે. થોડી ગરમી પડી ત્યાં તો ડામર પગમાં ચોંટે છે. જો અત્યારે આ હાલત હોય, તો મે-જૂનની કાળઝાળ ગરમીમાં આ રોડનું શું થશે? અધિકારીઓએ આની તપાસ કરવી જોઈએ.” – સ્થાનિક નાગરિક

🫵હવે જોવાનું એ રહે છે કે, વડોદરા મહાનગર પાલિકા કે વુડા (VUDA) ના સત્તાધીશો આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લે છે કે પછી જનતાના પરસેવાની કમાણી આ રીતે જ ‘ડામર’ બનીને પીગળતી રહેશે.

Continue Reading
Vadodara6 hours ago

મંદિર ચોર ઝડપાયો: વારસિયાના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રોહિત બારોટ ક્રાઈમ બ્રાન્ચની સકંજામાં.

Vadodara6 hours ago

VMC ના વોર્ડ 12 ની કચરા ગાડીનો અકસ્માત:વડોદરાની ગાડી ચાંપડ ગામમાં શું કરતી હતી? ગાડી પર નંબર પ્લેટ કેમ નથી?

Dabhoi9 hours ago

ડભોઈમાં મેડિકલ વેસ્ટનો આતંક: નર્મદા કેનાલ પાસે કચરાના ઢગલા, તંત્ર ઘોર નિદ્રામાં કે મિલીભગત?

Vadodara10 hours ago

રાત્રી બજારમાં સન્નાટો: ગેસ વગર 15થી વધુ દુકાનોને તાળાં, ફરી શરૂ થયો ‘ચૂલા’ યુગ.

Vadodara10 hours ago

VMCની નિષ્ક્રિયતા સામે રોષ: દબાણકર્તાઓ અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ, રહીશો રસ્તા પર ઉતર્યા.

Vadodara11 hours ago

વડોદરાના મકરપુરા GIDCમાં લોહિયાળ ખેલ: જાહેરમાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો

Vadodara12 hours ago

વડોદરામાં રોડ રેજની ગમખ્વાર ઘટના: બ્રેક મારવા જેવી સામાન્ય બાબતે IT એન્જિનિયર પર ચપ્પુથી હુમલો

Vadodara13 hours ago

વડોદરામાં રફ્તારનો કહેર: છાણી TP-13 પાસે હિટ એન્ડ રન, કાર ચાલક યુવકને ફંગોળી ફરાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 days ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara2 days ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Vadodara4 days ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor2 weeks ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 weeks ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli3 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara4 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Trending